Connect Gujarat

You Searched For "Bharuch"

ભરૂચ : અયોધ્યાનગરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ...

24 April 2024 10:53 AM GMT
અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિકોમાં નગરસેવકો અને પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ : સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જન્મોત્વસની ઉજવણી, કોઠી ચોકથી નીકળી ચલિત હનુમાન ચાલીસા યાત્રા...

24 April 2024 9:50 AM GMT
ભરૂચ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જન્મોત્વસ અંતર્ગત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કોઠી ચોકથી ચલિત હનુમાન ચાલીસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : સમની-કારેલાં ગામ વચ્ચે એક્સપ્રેસ-વે પર ટ્રક-કારનો અકસ્માત, મુંબઈના 64 વર્ષીય વૃદ્ધાનું મોત

23 April 2024 12:56 PM GMT
કારનો અકસ્માત સર્જાતા મુંબઈના 64 વર્ષીય વૃદ્ધાનું ગંભીર ઇજાના પગલે કરૂણ મોત નીપજ્યું

ભરૂચ : ઉનાળામાં વધતી જતી ગરમીના કારણે શિક્ષણ વિભાગની શાળા સંચાલકો માટે માર્ગદર્શિકા, જાણો વિદ્યાર્થીઓના હીતમાં કેવો નિર્ણય લેવાયો..!

23 April 2024 12:37 PM GMT
ઉનાળાની શરૂઆતથી ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર હીટ વેવની આગાહી કરવામાં આવી છે. '

ભરૂચ : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલ સ્પર્ધાના વિજેતાઓને જન શિક્ષણ સંસ્થાન દ્વારા સન્માનીત કરાયા...

23 April 2024 10:35 AM GMT
જે.એસ.એસ ભરૂચ દ્વારા આયોજિત મતદાન જાગૃતી અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.

ભરૂચ : રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓનું પ્રતિક ઉપવાસ આંદોલન...

23 April 2024 10:20 AM GMT
રાજપૂત છાત્રાલય ખાતે અસ્મિતા રક્ષણ આંદોલન સમિતિના નેજા હેઠળ સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજની ભરૂચ જીલ્લા મહિલા પાંખની 14 ક્ષત્રિયાણીઓએ રૂપાલા વિરુદ્ધ...

ભરૂચ : કે.જે.ચોક્સી ઓડિટોરિયમ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટનો સ્નેહમિલન સમારોહ યોજાયો...

23 April 2024 9:43 AM GMT
શહેરના કે.જે.ચોક્સી ઓડિટોરિયમ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

અંજનીના જાયાનો પ્રાગટ્ય દિન “શ્રી હનુમાન જયંતિ” : ભરૂચ શહેર તથા જીલ્લામાં આસ્થાભેર ઉજવણી કરાય...

23 April 2024 8:40 AM GMT
આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં રામ ભક્તો દ્વારા ભગવાન હનુમાનજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.

ભરૂચ : ફાટા તળાવ વિસ્તારની ખુલ્લી ગટરમાં રેતી ભરેલી ટ્રક ખાબકી, પાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ

23 April 2024 6:42 AM GMT
ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં રેતી ભરેલી ટ્રક ખાબકી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા.

ભરૂચ: લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણીના જંગમાં, ભાજપ,આપ અને બાપ વચ્ચે કાંટાની ટક્કર

22 April 2024 11:26 AM GMT
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે.

ભરૂચ : એમીટી શાળા પરિસરમાં કોબ્રા સાંપ નીકળતા દોડધામ, જીવદયા પ્રેમીઓએ કર્યું રેસક્યું...

22 April 2024 7:19 AM GMT
એમીટી શાળાના પરિસરમાં કોબ્રા સાંપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી, ત્યારે જીવદયા પ્રેમીઓએ સાંપનું રેસક્યું કર્યું હતું...

ભરૂચ: જંબુસરના વેડચ ગામ નજીક માટી ભરેલ ટ્રકની ટકકરે બાઈક ચાલકનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

22 April 2024 4:43 AM GMT
ભરૂચના જંબુસરના વેડચ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ.