Connect Gujarat

You Searched For "Celebrations"

બોટાદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું, ભવ્ય પરેડ-સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા...

26 Jan 2023 10:11 AM GMT
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની બોટાદ ખાતે ઉજવણીમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા,

અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરીના પ્રાંગણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય...

26 Jan 2023 9:45 AM GMT
ભારતના 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત ધી જે.એન.પીટીટ લાયબ્રેરીના પ્રાંગણમાં ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ગ્રૂપ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાશે

24 Jan 2023 6:57 AM GMT
જી.આઈ.ડી.સી.માં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે ૨5મી જાન્યુઆરીના રોજ ગાના મ્યુઝીક લવર્સ ગ્રુપ દ્વારા દેશ ભક્તિના ગીતોનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહાર જશે,22 ફેબ્રુઆરીએ સ્વામી સહજાનંદ સરસ્વતી જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.

21 Jan 2023 10:44 AM GMT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે એટલે કે 22 ફેબ્રુઆરીએ બિહારની મૂલકતે છે. અમિત શાહ રાજધાની પટનામાં સ્વામી સહજાનંદ સરસ્વતી જયંતિની ઉજવણીમાં ભાગ...

ભરૂચ: પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના સ્થાપક બ્રહ્મ બાપાના 54મા સ્મૃતિ દિવસની ઉજવણીનું આયોજન કરાયું

18 Jan 2023 10:54 AM GMT
ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દાદા લેખરાજના સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર: માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

18 Jan 2023 7:41 AM GMT
જામનગરમાં 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે RTO કચેરી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરત: સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી, વિવિધ કાર્યક્રમો યોજાયા

12 Jan 2023 7:59 AM GMT
કાપડ નગરી સુરતમાં આજે સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

વડોદરા: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન, 19 દેશોના પતંગબાજો લઈ રહ્યા છે ભાગ

9 Jan 2023 9:16 AM GMT
બે વર્ષના કોરોના કાળ બાદ વડોદરાના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ: ડ્રગ્સનું દુષણ રોકવા પોલીસે વિશેષ ટીમ કરી તૈનાત,જુઓ કેવી રીતે કર્યું ચેકીંગ

1 Jan 2023 6:58 AM GMT
31ની રાત્રીએ અમદાવાદમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતું. ડ્રગ્સની હેરાફેરી અને સેવન રોકવા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી

ભરૂચ: નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી, દેવળોમાં યોજાય પ્રાર્થના સભા

1 Jan 2023 6:52 AM GMT
ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી

તાપી : 31st ડિસેમ્બરની ઉજવણી પૂર્વે પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરાય, મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ...

30 Dec 2022 1:08 PM GMT
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ તાપી જિલ્લામાં 31st ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.