Home > connect gujarat
You Searched For "Connect Gujarat"
નવસારી: ખેડૂત સંમેલનમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત,ખેડૂતોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ
14 April 2024 8:45 AM GMTસી આર પાટીલે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજી ખેડૂતોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી
રાજકોટ: ગુમ થયેલી બાળકીની માથુ છુંદેલી હાલતમાં લાશ મળી આવી
7 Oct 2023 4:30 PM GMTભક્તિનગર સ્ટેશન યાર્ડ વિસ્તારમાં આવેલી અવાવરું જગ્યામાંથી એક બાળકીની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી
પૂરી તળતી વખતે રાખો આ ખાસ બાબતનું ધ્યાન, પૂરી બનશે એક દમ મસ્ત દડા જેવી ફુલેલી, જાણો સિક્રેટ ટિપ્સ....
7 Oct 2023 11:35 AM GMTતમે જ્યારે પણ પુરીનો લોટ બાંધો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પુરીનો લોટ કઠણ બંધવાનો છે.
આજે સિનેમાઘરોમાં રીલીઝ થઈ ફિલ્મ ‘મિશન રાણીગંજ ધ ગ્રેટ ભારત રેસક્યું’ સત્યઘટના પર આધારિત ફિલ્મ જોઈ દર્શકો બન્યા ભાવુક…
6 Oct 2023 12:13 PM GMTફિલ્મમાં અક્ષય કુમારે રિયલ લાઈફ હીરો જસવંત ગિલની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા અક્ષયની પત્નીના રોલમાં જોવા મળી રહી છે.
આ બરફી ખાઈને બાળકો થઈ જશે ખુશખુશાલ, તો નોંધી લો ચોકલેટ બરફી બનાવવાની રેસેપી....
6 Oct 2023 11:39 AM GMTબાળકોને ખુશ કરવા માટે તમે ઘરે ચોકલેટ બરફી બનાવીને બાળકોને ખુશ કરી શકો છો
શું હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પણ ભરવા પડશે પૈસા? જાણો શું છે મેટા કંપનીનો આગળનો પ્લાન.....
6 Oct 2023 7:15 AM GMTઆ પ્લાન હેઠળ લોકો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાતો જોઈ શકશે નહીં. એટલે કે, એક રીતે તમે તેને એડ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન પણ કહી શકો
નર્મદા : ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન આવ્યા SOUની મુલાકાતે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ થયા અભિભૂત
5 Oct 2023 12:55 PM GMTસ્ટેટ ગેસ્ટ ઝેડપ્લસ સિક્યુરીટી ધરાવતા ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, કોન્સુલ જનરલ ઓફ ઈઝરાય કોબી શોશાની અને અનય જોગલેકરે સ્ટેસયુ ઓફ યુનિટીની લીધી
ડિનર માટે બનાવો શાહી ભરવા દમ આલુની ટેસ્ટી સબ્જી, એટલુ ટેસ્ટી બનશે કે આંગળા ચાટતા રહી જશો......
5 Oct 2023 12:06 PM GMTલંચ હોય કે પછી ડિનર હોય બટાકાની કોઈ પણ વાગની સ્વાદ વધારવા માટે કાફી છે. ભાગ્યે જ કોઈ એવું વ્યકતી હશે કે જેને બટાકાની વાનગી ના ભાવતી હોય
વડોદરા :હાર્ટ એટેકના વધતાં કેસને ધ્યાનમાં રાખી ગરબા આયોજકોની પહેલ,તબીબો સહિત એમ્બ્યુલન્સ રખાશે તૈનાત
5 Oct 2023 8:03 AM GMTવડોદરાના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તો બીજી તરફ, છેલ્લા કેટલાક મહિનાઓમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવમાં વધારો જોવા મળ્યો છે,
મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનું તાંડવ યથાવત, નાંદેલ અને ઔરંગાબાદ પછી આજે નાગપુરમાં 24 કલાકમાં 25 દર્દીએ જીવ ગુમાવ્યો.....
4 Oct 2023 10:06 AM GMT30 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર વચ્ચેના 24 કલાકમાં 24 મૃત્યુ નોંધાયા હતા. આ પછી 1 થી 2 ઓક્ટોબરની વચ્ચે વધુ સાત મૃત્યુ નોંધાયા
પાટણ : પોલીસની PCR વાન ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાઈને પલટી મારી જતાં 3 પોલીસકર્મીઓને ઇજા.
4 Oct 2023 9:50 AM GMTપાટણ ડીસા હાઈવે ઉપર સરસ્તવી પોલીસ મથકે જતી પોલીસની PCR વાન માતરવાડી નજીક અચાનક સીધી ડિવાઇડરની ગ્રીલ સાથે અથડાઈને ઉછળીને પલટી મારી ગઈ
પાટણ : “યુનિવર્સિટીમાં દારૂના અડ્ડા બંધ કરો”ના સૂત્રોચાર સાથે NSUIએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસર ગજવી મુક્યું
4 Oct 2023 8:15 AM GMTયુનિવર્સિટીના કંમ્પાઉન્ડમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા NSUIના કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો