Connect Gujarat

You Searched For "district"

ભરૂચ : હિન્દુ ધર્મ સેનાના જવાબદારોની જિલ્લા અને તાલુકા કક્ષાની બેઠક યોજાય...

22 May 2022 2:20 PM GMT
ભરૂચ જિલ્લાના હિન્દુ ધર્મ સેના અને સમાજની બેઠક સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં યોજાય હતી

સાબરકાંઠા: જીલ્લામાં પાણીની સર્જાય શકે છે કટોકટી,20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો !

20 May 2022 7:25 AM GMT
જિલ્લામાં ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સે.મી. પાણી પીવા માટે પાણી પુરવઠા વપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે.

બનાસકાંઠા : PM મોદી કરશે બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ,એક જ જિલ્લાનો બીજો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો

19 April 2022 5:21 AM GMT
એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરી સણાદરની ડેરીનું PM નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે પ્લાન્ટમાં 30 લાખ લીટર દૂધની પ્રક્રિયા ક્ષમતા ...

ગાંધીનગર : ચૂંટણી પંચે જિલ્લા શિક્ષણ વિભાગને આપી સૂચના, વહેલી ચૂંટણી થવાની શક્યતાઑ..

13 April 2022 6:32 AM GMT
૨૦૨૨ એટલે ગુજરાત વિધાનસભાની ચુંટણીનું વર્ષ.આમ તો ૨૦૨૨માં ડીસેમ્બર મહિનામાં વિધાનસભાની ચુંટણી યોજશે,

અંકલેશ્વર : મોંઘવારી મુદ્દે તાલુકા કોંગ્રેસનો વિરોધ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ...

3 April 2022 10:29 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,

સતત વધતી મોંઘવારી સામે કોંગ્રેસનો વિરોધ, સુરત-વલસાડ અને વડોદરામાં યોજાયું વિરોધ પ્રદર્શન...

2 April 2022 10:00 AM GMT
આજરોજ સુરત-વલસાડ અને વડોદરા ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ : રોજગારી મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં, વિરોધ વેળા પોલીસે કરી કાર્યકરોની ટીંગાટોળી...

31 March 2022 10:24 AM GMT
ભરૂચ જિલ્લામાં મોડે મોડે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા વિવિધ આક્રમક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે

જળ સંચય ક્ષેત્રે વડોદરા જિલ્લાની વધુ એક ગૌરવવંતી સિદ્ધિ

29 March 2022 9:51 AM GMT
ન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર - ૨૦૨૦ ની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં...

ખેડા : જિલ્‍લા કલેકટરની અધ્‍યક્ષતામાં યોજાયો જિલ્‍લા સ્‍વાગત કાર્યક્રમ...

24 March 2022 9:56 AM GMT
ખેડા જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સ્‍વાગત કાર્યક્રમ જિલ્‍લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે યોજવામાં આવ્‍યો હતો.

ખેડા : વાંચો, ફાગણી પુનમને ધ્યાને રાખી જિલ્લાના કયા માર્ગો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરાયા..!

14 March 2022 10:12 AM GMT
ફાગણસુદ પુનમ (હોળી-ધુળેટી) તહેવાર નિમિત્તે ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે લોકમેળો યોજાનાર છે

નેત્રંગ : ભક્ત હાઈસ્કૂલની સ્માર્ટ કૃતિ જિલ્લાકક્ષાએ પ્રથમ,શાળામાં આનંદની લાગણી

25 Feb 2022 12:40 PM GMT
નેત્રંગના ભક્ત હાઇસ્કુલના વિધાર્થીઓની સ્માર્ટ આઇ બ્લિંક સેન્સરની કૃતિ જીલ્લાકક્ષાએ પ્રથમ આવતા શાળાપરીવારમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

અરવલ્લી : રાજ્યમાં સૌપ્રથમ વાર સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે શરૂ કરાય "સુપર-30" બેચ

9 Jan 2022 6:50 AM GMT
અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જ્યાં વિવિધ સરકારી શાળાઓમાં સુપર થર્ટી બેચ શરૂ કરવામાં આવી છે