Connect Gujarat

You Searched For "Farmer"

સાબરકાંઠા: વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર કર્યો હુમલો, ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે ખસેડાયા

22 April 2023 8:07 AM GMT
સાબરકાંઠાના વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે

સાબરકાંઠા: પ્રગતિશીલ ખેડૂતે પપૈયાની કરી ખેતી,મબલખ ઉત્પાદન મેળવ્યુ

8 April 2023 9:00 AM GMT
ઇડરના ખેડૂતે પાંચ વીઘા જમીનમાં વડોદરાથી પપૈયાના રોપ લાવીને 2500 જેટલા પપૈયાના છોડ વાવ્યા હતા જે બાદ મબલખ ઉત્પાદન મેળવ્યુ છે

ગીરસોમનાથ: તાલાલા ગીરના ખેડૂતે વિશ્વ વિખ્યાત કેસર કેરીના આંબામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી સફળતા મેળવી

6 April 2023 7:46 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતે વિખ્યાત કેસર કેરીના આંબામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી છે

સાબરકાંઠા : ચિત્રોડીના પ્રગતીશિલ ખેડૂતે કરી ઓર્ગેનિક પદ્ધતિથી ટામેટાની ખેતી, અન્ય ખેડૂતો માટે પ્રેરણા

25 March 2023 7:18 AM GMT
ઇડર તાલુકાના ચિત્રોડી ગામના પ્રગતીશિલ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી ટામેટાની ખેતી કરી બમણી આવક મેળવી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

મહેસાણા : ખેડૂતે ઘઉં ભેગા કરવાનું કહેતા મજૂરે ઉશ્કેરાઈને કુહાડીના ઘા માર્યા, ખેડૂતને લોહીલુહાણ હાલતમાં જ કૂવામાં નાખી ફરાર

11 March 2023 11:59 AM GMT
મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા તાલુકાના તખતપુરા ગામ ખાતે ખેડૂતની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે મજૂરને ખેતરમાં પડેલા ઘઉં...

ખેડા : પ્રકૃતિ રક્ષણ સાથે આવક-વૃદ્ધિનો કિમિયો એટલે “મધમાખી પાલન”, જુઓ જાળિયાના યુવા ખેડૂતનું અનોખુ સાહસ...

4 March 2023 12:25 PM GMT
ખેડા જિલ્લાના જાળિયા તાલુકાના 27 વર્ષીય યુવા ખેડૂતે સાહસ સાથે મધમાખી પાલનના વ્યવસાય થકી પોતાની આવકમાં વૃદ્ધિ કરી બતાવી છે.

પંચમહાલ : ભગવાસિંદુરી જાતના દાડમની ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી સફળ ખેતી...

4 March 2023 11:39 AM GMT
મન હોય તો માળવે જવાય પંક્તિને ખરા અર્થમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી બતાવી છે.

દાહોદ : ખેતરમાં ઘઉં કાઢતી વેળા થ્રેશર મશીનમાં આવી જતાં ખેડૂતનું કમકમાટીભર્યું મોત...

28 Feb 2023 11:18 AM GMT
તાલુકાના કતવારા ગામે ખેતરમાં થ્રેશર મશીનથી ઘઉં કાઢવા આવેલ ખેડૂતનું થ્રેશર મશીનમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

“મમ્મી, હું પણ એક દિવસ વિમાન ઉડાવીશ” કહેનાર ભરૂચના કીમોજની ખેડૂતપુત્રી બની પાયલોટ...

27 Feb 2023 9:42 AM GMT
જંબુસર તાલુકાના કિમોજ ગામમાં ખેડૂતના ઘરે ઉર્વશી દૂબેનો જન્મ થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલી ઉર્વશી પાયલોટ બનવાના સ્વપ્ન જોઇ ભણી રહી હતી

ડાંગ : સ્ટ્રોબેરીની ખેતીમાં આચ્છાદનનો ઉપયોગ કરી ખેડૂતે પ્રાકૃતિક ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો...

9 Feb 2023 8:58 AM GMT
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લહાન દબાસ ગામના ખેડૂત બુધ્યા પવાર છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે.

સાબરકાંઠા: ઇડરમાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી લોકોને રોગમુક્ત બનાવાનો પ્રયાસ હાથ ધર્યો

10 Jan 2023 9:31 AM GMT
સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગોધમજી ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી લોકોને રોગમુક્ત બનાવાનો પ્રયાસ હાથ ધર્યો છે

ભરૂચ: નર્મદા નદીના પૂરના પાણીના કારણે કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ, ખેડૂત પરિવારોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

29 Aug 2022 9:13 AM GMT
દર વર્ષે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે જેની સીધી અસર તેઓના ખેતરો ઉપર પડી રહી છે,