Connect Gujarat

You Searched For "fire broke"

ભાવનગર: નેશનલ હાઇવે પર ટ્રકમાં આગ ફાટી નિકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

27 Feb 2023 5:50 AM GMT
ભાવનગર નજીક નેશનલ હાઈવેનો બનાવટ્રકમાં આગ ફાટી નિકળીસદનસીબે કોઈ જાનહાની નહીંભાવનગર શહેરથી નજીક આવેલ માઢીયા ગામ પાસે નેશનલ હાઇવે પર રોડની સાઈડમાં ઉભી...

સુરત : ખટોદરાના ઇશિતા ફેશન શો-રૂમમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

6 Dec 2022 7:32 AM GMT
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ એક શો-રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરેન્દ્રનગર : થાનગઢના અમરાપરા નજીક ભંગારનો ડેલામાં એકાએક આગ ભભૂકી, આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા

6 Aug 2022 5:15 AM GMT
સુરેન્દ્રનગરના થાનગઢના અમરાપરા નજીક ભંગાર ડેલામા ગત મોડી સાંજે કોઈ કારણ સર આગ ભભૂકી ઉઠી હતી. હાલ પણ ત્રણ જેટલા ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં...

પંજાબના અમૃતસરમાં આવેલ ગુરૂ નાનક હોસ્પિટલમાં આગ લાગી

14 May 2022 4:40 PM GMT
પંજાબના અમૃતસરમાં આવેલ ગુરૂ નાનક હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટના બાદ અહીં અફરાતફરીનો માહોલ બની ગયો હતો

દિલ્હી : મુંડકા મેટ્રો સ્ટેશન નજીક આવેલ એક કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગી આગ, 16 લોકોના મોત

13 May 2022 5:08 PM GMT
પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 16 લોકોના મોત થયા હતા. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર,...

અંકલેશ્વર : જીઆઇડીસીમાં આવેલ યુપીએલ કંપનીના યુનિટ 1માં આગનો બનાવ, 5થી વધુ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે

6 May 2022 4:36 AM GMT
ભરુચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ યુપીએલ કંપનીના યુનિટ એકમાં કોઈક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.

અંકલેશ્વર: ખ્વાજા ચોકડી નજીક આવેલ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગથી દોડધામ

23 April 2022 2:40 PM GMT
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આગ લાગવાના બનાવો વારંવાર બને છે ત્યારે ફરી એકવાર આજરોજ આગનું તાંડવ જોવા મળ્યું હતું.

સુરત : પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં લાગી ભીષણ આગ, 25 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

20 March 2022 3:06 AM GMT
સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની આમીન ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં આગ

કોલકત્તાના તંગરા વિસ્તારમાં ચામડાની એક ફેક્ટરીમાં લાગી આગ

12 March 2022 5:42 PM GMT
કોલકત્તાના તંગરા વિસ્તારમાં ચામડાની એક ફેક્ટરીમાં આગ ફાટી નિકળતા અફરાતફરી મચી હતી

સુરત : ડભોલીમાં એમ સ્ક્વેર બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 20 બાળકોને તાત્કાલિક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

23 Feb 2022 3:41 PM GMT
સિંગણપોર ચાર રસ્તા પાસે આગની ઘટના સામે આવી છે. ડિવાઇન સેન્ટરના ત્રીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે

ભાવનગર : અલંગ શીપ યાર્ડ નજીક ફર્નિચરના ગોડાઉનમાં લાગી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

23 Feb 2022 6:42 AM GMT
ભાવનગર જિલ્લાના અલંગ શીપ યાર્ડની સથરા ચોકડી નજીક વિકરાળ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા.

ખેડા : કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા

18 Feb 2022 6:27 AM GMT
ખેડા જિલ્લાના મહેમદવાદ-કઠલાલ હાઇવે પર કરોલી ગામ નજીક કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.