Connect Gujarat

You Searched For "fraud"

અમદાવાદ: UGVCLના કર્મચારી તરીકે ઠગબાજોએ વીજબિલ ભરવાનું કહી નિવૃત્ત આચાર્યના ખાતામાંથી 68 લાખની કરી ઉઠાંતરી

14 May 2023 8:37 AM GMT
અમદાવાદના વિરમગામ તાલુકાની ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરીને નિવૃત્ત થયેલ આચાર્ય સાથે રૂપિયા 68 લાખ 76 હજારની છેતરપિંડી થઈ

સુરત : રૂ. 17.68 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર ભેજાબાજની સાઈબર ક્રાઇમે કરી ધરપકડ...

9 May 2023 10:03 AM GMT
સુરત સાઈબર ક્રાઇમ પોલીસે 17.68 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે.

અમદાવાદ : સિમ સ્વેપિંગ કરી રૂ. 1.19 કરોડની ઠગાઇ કરનાર ભેજાબાજોની સાયબર ક્રાઇમે કરી ધરપકડ...

1 May 2023 12:12 PM GMT
ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ સાથે સાથે સાઈબર ક્રાઈમના બનાવો પણ સતત વધી રહ્યા છે,

અમદાવાદ : સોશિયલ મીડિયામાં આવેલી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરતા જ હર્યોભર્યો સંસાર વિખેરાયો, જાણો સમગ્ર મામલો...

29 April 2023 11:50 AM GMT
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવતો હતો.

અમદાવાદ: ઓનલાઇન ડ્રેસ મંગાવ્યા અને ડ્રેસ પડ્યો ૯૮ હજારમાં, વાંચો શું છે સમગ્ર મામલો

14 April 2023 5:53 AM GMT
હાલ ઓનલાઈન વસ્તુઓ મંગાવવા નો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો ગ્રોસરી થી લઈને મોટી મોટી વસ્તુઓ પણ હવે ઓનલાઇન મંગાવતા થયા છે.

અંકલેશ્વર : મદદ કરવાના બહાને 15 લોકોના ATM કાર્ડથી રૂ. 3.63 લાખ સેરવી લેનાર મહેસાણાના ભેજાબાજની ધરપકડ

12 April 2023 12:52 PM GMT
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીનવાલા સર્કલ ખાતે ફેબ્રુઆરીમાં એટીએમ સેન્ટર પર નાણાં ઉપાડવા ગયેલા મહિલા પોલીસ કર્મચારી ઠગાઈનો ભોગ બન્યા હતા.

સુરત : ખોટા ક્રેડિટ કાર્ડથી નામાંકિત હોટલોમાં રૂ. 3.69 લાખનું પેમેન્ટ કરી છેતરપિંડી આચારતા ભેજાબાજની ધરપકડ...

11 April 2023 3:25 PM GMT
વિવિધ હોટલો સાથે રૂ. 3.69 લાખની છેતરપિંડીનો મામલોહોટલોમાં રૂમ બુક કરાવી ખોટા ક્રેડિટ કાર્ડથી કરતાં પેમેન્ટસાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા યોગેશ બંસલની ધરપકડ...

જેલમાં સુકેશ ચંદ્રશેખરને સતાવી રહી છે જેકલીનની યાદ, અભિનેત્રીને મોકલ્યો પ્રેમપત્ર..!

9 April 2023 10:20 AM GMT
બંને એકબીજાને ડેટ કરી ચૂક્યા હતા. અત્યારે પણ સુકેશ અવારનવાર જેકલીન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. ફરી એકવાર સુકેશે અભિનેત્રી માટે પ્રેમ પત્ર મોકલ્યો...

અમરેલી : કાકાની દુકાનમાં રૂ. 8 હજારના પગારદાર ભત્રીજાને રૂ. 7 કરોડના ટ્રાન્જેક્શન સામે ઇન્કમ ટેક્સનું તેડું !

9 April 2023 9:14 AM GMT
સરકાર દ્વારા અનેક જાગૃતતા દાખવવા છતાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે.

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

8 April 2023 9:52 AM GMT
પોલીસે કમલ ટ્રેડર્સના વેપારીના મોબાઈલની ચોરી કરી ૪.૩૩ લાખથી વધુની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને માંગરોળના મહુવેજ ખાતેથી ઝડપી પાડ્યો હતો

પાકિસ્તાન અનાજ પર નિર્ભર, મફત રાશનના વિતરણમાં છેતરપિંડી, ગ્રામજનોનો આક્ષેપ

6 April 2023 10:13 AM GMT
પાકિસ્તાનના માનસેરા ગામના લોકોએ પ્રશાસન પર મફત રાશન વહેંચતી વખતે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે

અંકલેશ્વર: મકાન આપવાની લાલચે દંપત્તિ સાથે રૂ.29 લાખની ઠગાઇ કરનાર ઠગ સામે આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ, વાંચો શું છે મામલો

4 April 2023 6:58 AM GMT
અંકલેશ્વર શહેરની શ્રીધર કો-ઓપરેટીવ સોસાયટીમાં મકાન ઉપર મોર્ગેજ કરી લોન મેળવી મકાન માલિક નિવૃત શિક્ષક દંપતીને ૨૯ લાખમાં છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ...