Connect Gujarat

You Searched For "Gujarati New"

ગીર સોમનાથ : રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા “શહિદ વંદના વિરાંજલી યાત્રા”નો પ્રારંભ...

1 Oct 2023 7:03 AM GMT
સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા કોડીનાર પહોંચી હતી, જ્યાં પણાદર ગામે શહીદ વંદના કરી હતી.

દાહોદ: ભારે વાવાઝોડા અને વરસાદથી તારાજી, લોખંડનું મહાકાય કેબીન હવામાં ફંગોળાયુ

29 Sep 2023 6:16 AM GMT
ભારે વાવાઝોડાના સાથે ત્રાટકેલા વરસાદના પગલે સંખ્યાબંધ કાચા મકાનો અને મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા

ભરુચ : ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોગ સ્પર્ધાનું કરાયું આયોજન, અનેક સ્પર્ધકોએ લીધો ભાગ

13 Aug 2023 12:22 PM GMT
યુનો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્ત્વ આપવાના ઉદ્દશે સાથે ૨૧મી જુને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકે ઉજવી સમગ્ર દુનિયામાં યોગના ફાયદા પહોંચાડવાના...

એક એવું ગામ જ્યાં આવેલું છે શ્વાનનું અનોખુ મંદિર, ભક્તોની પૂરી કરે છે દરેક મનોકામના

26 July 2023 12:45 PM GMT
જો આપ આ મંદિરની બહાર નીકળીને પોતાનું કામ પુરુ કર્યા બાદ શ્વાનને યાદ નથી કરતા તો આ જાનવર આપણને હેરાન કરશે

શું સફરજન કાપ્યા પછી તરત જ કાળા પડી જાય છે? તો અજમાવો આ ટિપ્સ, સફરજન રહેશે એકદમ ફ્રેશ......

25 July 2023 8:46 AM GMT
સફરજનને કાપીએ છીએ ત્યારે થોડા જ સમયમાં તે કાળું પાડવા લાગે છે. આને આ કાળા સફરજનને આપણે ફેંકી દેતા હોય છે

સાબરકાંઠા: પ્રાંતિજ લાલદરવાજા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ

5 July 2023 7:34 AM GMT
ગંદકીને લઈને રહીશોમાં રોગચાળાની ભીતી જોવા મળી રહી છે તો આ વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી કોઇ કચરો લેવા પણ ના આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે..

સાબુ વિના પણ ગંદા વાસણ ફટાફટ થઈ જશે સાફ, અજમાવો આ 5 ઘરેલુ ટિપ્સ.....

4 July 2023 10:36 AM GMT
વાસણોમાં તેલના જડ ડાઘ જોવા મળે છે જે સાબુથી ધોયા પછી પણ સરળતાથી સાફ થતા નથી. આ કિસ્સામાં, તમે તે ડાઘ દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો

ભરૂચ : આમોદના રનાડા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા વિદાય સમારંભ યોજાયો...

30 Jun 2023 2:17 PM GMT
શાળા પરિવારે પણ શિક્ષકને સ્મૃતિભેટ આપી હતી. તો ગામના ક્રિકેટ રસિક યુવાનોએ પણ શિક્ષકને બેટની ભેટ અર્પણ કરી હતી.

ફટાફટ જમવાની આદત કયાક તમને મોંધી ના પડી જાય જોજો હો…. શરીરમાં વધી શકે છે અનેક ગંભીર બીમારીઓ

29 Jun 2023 7:11 AM GMT
વારંવાર ખાવાથી આપણો ખોરાક અસંતુલિત થઈ જાય છે. જો ખોરાકને પૂરેપૂરો ચાવીને ધીમે-ધીમે ખાવામાં આવે તો સ્થૂળતાની સમસ્યા નહીં રહે.

જુલાઇ મહિનામાં આ દિવસોમાં બેન્કમાં રહેશે રજા,ફટાફટ તમારા કામ પતાવી લેજો

28 Jun 2023 7:25 AM GMT
આવતા મહિને જુલાઈ 2023માં બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ છે તો તેને હાલ જ પુરૂ કરી દો. હકીકતે આવતા મહિને 15 દિવસ બેંક બંધ રહેશે.

ટમેટાએ તો લોકોને ચોધાર આંસુએ રડાવ્યા... ભાવ આસમાને પહોચતા ગ્રાહકો સહિત વેપારીઓની પણ ચિંતા વધી

27 Jun 2023 10:23 AM GMT
વરસાદના કારણે ટામેટાં જ નહીં પરંતુ બીજા શાકભાજીના ભાવ પણ આસમાને પહોચી ગયા છે

રાજકોટ : કૂવામાંથી મળ્યો નવજાત બાળકનો મૃતદેહ, 16 વર્ષીય સગીરાએ બાળકને જન્મ આપી કૂવામાં ફેંકી દીધું..

26 Jun 2023 11:55 AM GMT
બાળક કૂવામાં નાખ્યું ત્યારે જીવતું હતું કે જન્મતા સમયે મૃત હતુ એ અંગે કોઈ જ માહિતી નથી.