Connect Gujarat

You Searched For "hansot"

અંકલેશ્વર : સ્ટેશન પર આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય

14 April 2022 9:42 AM GMT
આજે ભારતના બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે તેઓની અંકલેશ્વર સ્ટેશન સ્થિત પ્રતિમાને શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર...

"લાંચિયો ઇજનેર" ભરૂચ હાંસોટ DGVCLનો જુનિયર ઈજનેર રૂ.10 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો

11 April 2022 2:46 PM GMT
વીજ મીટર મેળવવા માટે ઇજનેરે નિયત ફી ઉપરાંત રૂ 14 હજારની માંગણી કરી હતી અંતે 10 હજાર નિયત થતા ફરિયાદીએ ભરૂચ ACB ને ફરિયાદ આપતા છટકું ગોઠવાયું

ભરૂચ: હાંસોટ તાલુકાનાં વમલેશ્વર ગામે ચાલતા મીઠાના અગર બંધ કરાવવા ગ્રામજનોની માંગ

7 April 2022 10:56 AM GMT
હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં સમીર સોલ્ટ નામે ચાલતા ગેરકાયદેસર મીઠાના અગર દુર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ

હરિદ્વાર : ઈલાવના પ્રખર કથાકાર દ્વારા શ્રોતાગણોને અસ્ખલિત વાણી સહ શ્રીમદ ભાગવત કથાનું રસપાન

25 March 2022 11:44 AM GMT
ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામના પ્રખર કથાકાર ધનેન્દ્ર વ્યાસ દ્વારા હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની R.K.વકીલ હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારોહ યોજાયો

19 March 2022 8:15 AM GMT
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના છેવાડાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ આવેલી છે ..

ભરૂચ : હાંસોટની હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવાની દરગાહે ઉર્ષ શરીફની ઉજવણી કરાઈ

27 Feb 2022 4:07 PM GMT
અલયહિની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.

50 વર્ષીય શિક્ષકે 11 વર્ષની છાત્રાને જકડી લીધી બાહુપાશમાં, વાંચો કયાંની છે ઘટના

8 Feb 2022 12:31 PM GMT
હાંસોટના કાંટાસાયણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક વિરૂધ્ધ છાત્રાની છેડતીની ફરિયાદ નોધાતાં શિક્ષણ આલમમાં ચકચાર મચી છે.

ભરૂચ: હાંસોટની બિરલા સેલ્યુલોઝ કંપનીની લાઇનમાં ભંગાણ,પ્રદુષિત પાણી ખેતરોમાં ફરી વળ્યા

2 Feb 2022 12:03 PM GMT
હાંસોટ તાલુકાના ખરચ ગામે આવેલ બિરલા સેલ્યુલોઝ કંપનીની પ્રદુષિત પાણી લઇ જતી પાઇપલાઇન માં એક મહિના માં બીજી વખત ભંગાણ સર્જાતા કેનાલમાં પ્રદુષિત પાણી ભળી...

અંકલેશ્વર : વમલેશ્વરમાં 5 હજારથી વધુ પરિક્રમાવાસીઓનો જમાવડો, અરાજકતાનો માહોલ

14 Dec 2021 3:06 PM GMT
કોરોના મહામારી બાદ ચાલુ વર્ષે ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા વાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નર્મદા પરિક્રમાના અંતિમ પડાવ એવા હાંસોટ...

અંકલેશ્વર : હાંસોટ રોડ ઉપર આવેલ ત્યાગી નગરમાં એક લાખ રૂા.ની મત્તાની ચોરી

4 Dec 2021 12:08 PM GMT
તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરવખરી રફેદફે કરી કબાટમાં રહેલા સોના- ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા લઇને રફુચક્કર થઈ ગયા

ભરૂચ:હાંસોટ એસ.ટી.સ્ટેન્ડ પર કાયમી ઘોરણે બસનો પાસ કાઢવાનું બંઘ કરાયું,મુસાફરોને હાલાકી

17 Oct 2021 12:31 PM GMT
હાંસોટ એસ.ટી સ્ટેન્ડ ઉપરથી છેલ્લા 30 વર્ષથી એસ.ટી.ની રાહતદરનો પાસ કાઢી આપવામાં આવતો હતો. જેને છેલ્લા એક માસથી બંઘ કરવામાં આવ્યુ છે વારંવાર રજૂઆત કરવા...

ભરૂચ: હાંસોટના દંતરાઇ ગામ નજીક બનવાયેલ નાળુ 30 જ દિવસમાં તૂટી ગયું, કામગીરી સામે પ્રશ્નાર્થ !

17 Oct 2021 11:41 AM GMT
હાંસોટના દંતરાઇ ગામે જે કોન્ટ્રાક્ટર દ્વારા નાળુ બનાવેલ તેજ કોન્ટ્રાક્ટરની ગાડીના વજન થી 30 જ દિવસમાં નાળુ તૂટી જતાં કામગીરીની ગુણવત્તા સામે...