વડોદરાવડોદરા : બુટલેગરનો વિડીયો થયો વાયરલ, શું રાવપુરા પોલીસ નીચે આવશે રેલો ? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસની મિલીભગતથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તે કડવી પણ સત્ય વાત છે. By Connect Gujarat 24 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઝાંખરડાની શાળામાં વહે છે ભગવત ગીતા અને કુરાનની સરવાણી રાજય સરકારે શાળાઓમાં ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાના લીધેલા નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહયાં છે. ત્યારે અમે બતાવવા જઇ રહયાં છે By Connect Gujarat 23 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : યુનિવર્સીટી રોડ પર જાઓ તો ટ્રાફિકબુથ જરૂરથી જોજો, તમે કહી ઉઠશો WOW By Connect Gujarat 21 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વડાપ્રધાને પહેરેલી કેસરી ટોપીએ જમાવ્યું આર્કષણ, જુઓ શું છે વિશેષતા અમદાવાદમાં રોડ-શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી કેસરી રંગની ટોપી આર્કષણનું કેન્દ્ર બની છે. By Connect Gujarat 11 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : વડાપ્રધાન મોદીએ કર્યો 9 કીમી લાંબો રોડ શો, રસ્તાઓ પર ઉમટી જનમેદની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી 9 કીમી લાંબો રોડ શો કર્યો હતો. વડાપ્રધાનના વધામણા લેવા માનવ મેદની ઉમટી પડી હતી. By Connect Gujarat 11 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : ભાજપનું મિશન ગુજરાત, કમલમમાં PMના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજયોમાં મળેલા વિજયની ઉજવણી ભાજપ ગુજરાતમાં કરી રહયું છે. ચાલુ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચુંટણી યોજાવાની છે By Connect Gujarat 11 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 312 પરીક્ષા કેન્દ્રો પર PSIની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ રીતે સંપન્ન અમદાવાદ અને ગાંધીનગરમાં 312 પરીક્ષા કેન્દ્રો ખાતે પીએસઆઇની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. By Connect Gujarat 06 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : અનંતની વાટે ગ્રીષ્મા, પરિવારનું હૈયાફાટ રૂદન, માત્ર આંખો જ નહિ હૈયા પણ રડયાં By Connect Gujarat 15 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ફરિયાદીઓને નહિ જવું પડે પોલીસ સ્ટેશન, મોબાઇલથી જ નોંધાવી શકાશે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં ફરિયાદીઓને કયારેક પોલીસ વિભાગનો કડવો અનુભવ થતો હોય છે. By Connect Gujarat 15 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn