Connect Gujarat

You Searched For "Home Minister"

અમદાવાદ: પાકિસ્તાનના 40 લોકોને મળ્યું ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર, બાળકી ગૃહમંત્રી હર્ષ સંઘવીને ભેટી પડી

23 Aug 2022 10:55 AM GMT
40 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા

ગાંધીનગર: રાજ્યના વિવિધ જીલ્લામાં નિકળતી રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન,ગૃહમંત્રીએ યોજી મહત્વની બેઠક

29 Jun 2022 12:33 PM GMT
રાજયમાં રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,વિવિધ જિલ્લાઓમાંથી નીકળશે રથયાત્રા, ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી સમીક્ષા બેઠક

નર્મદા : ટેન્ટ સિટી ખાતે ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ફોરેન્સીક વિભાગની કોન્ફરન્સ યોજાઇ, ફોરેન્સિક વિભાગને સુદ્રઢ બનાવવા તંત્ર 'સજ્જ'

25 Jun 2022 10:10 AM GMT
ટેન્ટ સિટી ખાતે ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ફરન્સ યોજાઇ દેશભરના સરકાર નિયુક્ત અધિકારી હાજર રહ્યા

અમદાવાદ: રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ સજ્જ,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓની કરી સમીક્ષા

23 Jun 2022 11:42 AM GMT
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ગીર સોમનાથ : કોડીનાર તાલુકામાં જત્રાખડી ગામે ૮ વર્ષની બાળા પર દુષ્કર્મ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેસનું મોનિટરિંગ કરશે

22 Jun 2022 6:53 AM GMT
કોડીનાર તાલુકામાં જત્રાખડી ગામે ગોસ્વામી સમાજની ૮ વર્ષની બાળાપર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારવાના બનાવના ઝાલાવાડમાં પડઘા પડ્યા છે

અમદાવાદ : આજે વિશ્વ યોગ દિવસ, રિવરફ્રન્ટ ખાતે સીએમ અને ગૃહમંત્રીએ બતાવી સ્ફૂર્તિ

21 Jun 2022 6:36 AM GMT
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો છે.

અમદાવાદ : કાપડ વેપારીઓના ડૂબી ગયેલા રૂ. 11 કરોડ પોલીસે પરત અપાવ્યા, ગૃહમંત્રીના હસ્તે પોલીસકર્મીઓનું સન્માન

16 Jun 2022 12:43 PM GMT
કાપડ માર્કેટના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બહારના રાજ્યના લેભાગુ વેપારીઓ સામે SITની રચના કરી માત્ર 10 દિવસમાં કેસ ક્લિયર કરવામાં આવ્યો...

સુરત : સુમન આવાસમાં ગંદકીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી વિફર્યા, મહિલાઓને કહ્યું હાથમાં લાકડી લઈને બેસવા કહ્યું

6 Jun 2022 11:52 AM GMT
હાથમાં લાકડી લઈને બેસો, તો લોકો માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં.: હર્ષ સંઘવી

ગૃહમંત્રી અમિત શાહનો દિવસનો ગુજરાત પ્રવાસ, મહાનુભાવોએ જામનગર એરપોર્ટ ખાતે કર્યું સ્વાગત

28 May 2022 6:58 AM GMT
ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે તેઓ 27 મેની મોડી રાત્રે અમદાવાદમાં આવી ગયા છે. 28મેના રોજ અમિતશાહનું જામનગર એરપોર્ટ પર આગમન થશે.

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્ષના ભૂમિપૂજનની તૈયારીઓને આખરી ઓપ, ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત...

24 May 2022 11:24 AM GMT
નારણપુરામાં વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનશે અમિત શાહ 29 મી મેના રોજ અમદાવાદ આવશે દેશના ગૃહમંત્રી જાહેર જનતાને સંબોધન પણ કરશે

ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, કહ્યું- બાબા, ઈટાલિયન ચશ્મા ઉતારો, તો જ વિકાસ દેખાશે,જાણો વધુ

22 May 2022 9:22 AM GMT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં અરુણાચલ પ્રદેશની બે દિવસીય મુલાકાતે છે. તેઓ તેમના પ્રવાસના બીજા દિવસે રવિવારે નમસાઈ જિલ્લામાં પહોંચ્યા હતા.

આતંકી તાર સાથે જોડાયેલા સંવેદનશીલ ભરૂચમાં લો એન્ડ ઓર્ડર જાળવવા અપાશે વિશેષ ધ્યાન : ગૃહમંત્રી

20 May 2022 4:54 PM GMT
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી ભરૂચની ઔપચારિક મુલાકાત ભોલાવ સર્કિટ હાઉસમાં જિલ્લા મોવડી મંડળ સાથે કરી બેઠક સંવેદનશીલ ભરૂચમાં લો એન્ડ ઓર્ડર જાળવવા...
Share it