Connect Gujarat

You Searched For "house"

સાબરકાંઠા : ધામડી ગામે મકાનમાં ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ, દાઝી જતાં આધેડ ગંભીર...

30 Jan 2024 7:12 AM GMT
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે મકાનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે.

અંકલેશ્વર : જુના દીવા રોડ પર મહાવીર નગરના બંધ મકાન તસ્કરોનો હાથફેરો, દાગીના સહિત રોકડ રકમની ચોરી...

28 Jan 2024 12:02 PM GMT
અંકલેશ્વર પંથકમાં ભરશિયાળે માઝા મુકતા તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

અંકલેશ્વર: પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરો, બે અલગ અલગ વિસ્તારમાં ચોરીના બનાવ

25 Jan 2024 9:45 AM GMT
અંકલેશ્વર પંથકમાં શિયાળની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમા સતત વધારો થયો છે. તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો

વડોદરા : પાણીગેટ વિસ્તારના મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી, ફાયર ફાઇટરો દોડ્યા...

21 Jan 2024 10:55 AM GMT
પાણીગેટ વિસ્તારના મકાનમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં આ મૂર્તિઓને રાખો, પ્રગતિના માર્ગો ખુલશે...

5 Jan 2024 10:41 AM GMT
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર બનાવવાથી લઈને તેની સજાવટ સુધીના વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોઈ શકે...

વાસ્તુ અનુસાર શુભ ગણાતું આમળાનું ઝાડ ઘરની આ દિશામાં લગાવવાથી થતા ફાયદા,વાંચો....

16 Dec 2023 11:22 AM GMT
હિન્દુ ધર્મમાં ઘણા એવા વૃક્ષો અને છોડને પૂજનીય માનવામાં આવે છે. આમાંથી એક આમળાનું ઝાડ છે.

સુરેન્દ્રનગર : લીંબડીના ખારાવાસ વિસ્તારનું મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

14 Dec 2023 8:17 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારની સોસાયટીમાં હાથફેરો કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા.

સંસદનું શિયાળુ સત્ર : ગૃહમાં દેશની આર્થિક સ્થિતિ પર થશે ચર્ચા, આ મુદ્દાઓ પર રહેશે નજર..!

6 Dec 2023 8:26 AM GMT
સંસદના શિયાળુ સત્રની તોફાની શરૂઆત થઈ હતી. સત્રના બીજા દિવસે મંગળવારે રાજ્યસભામાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર ચર્ચા થઈ હતી

ધ ગ્રેટ ખલીના ઘરે પુત્રનો થયો જન્મ, વીડિયો શેર કરીને તેને કીમતી હીરો ગણાવ્યો.!

17 Nov 2023 3:48 PM GMT
WWE ચેમ્પિયન દલીપ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલીને એક પુત્રનો જન્મ થયો છે, જેણે રેસલિંગમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમની પત્ની હરપિન્દર કૌરે અમેરિકામાં...

અંકલેશ્વર : પોલીસના ડર વિના ચોરીના બનાવને અંજામ આપતા તસ્કરો, પોલીસ પેટ્રોલીંગની કામગીરી પર સવાલ..!

16 Nov 2023 10:15 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે

વડોદરા : પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ મકાનમાં રેડ પડતાં 1200 ગ્રામ માદક પદાર્થ ઝડપાયો, 3 ઇસમો પોલીસ સકંજામાં...

23 Sep 2023 6:33 AM GMT
વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ મકાનમાં SOG દ્વારા રેડ પાડતાં 1200 ગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપાયો હતો

અંબાણી પરિવારના ઘરે સેલેબ્સનો જમાવડો, બાપ્પાના દર્શન કરવા આલિયા, રણવીરસિંહ, દીપિકા સહિત અનેક સેલિબ્રિટીસ પહોચ્યા.....

20 Sep 2023 9:43 AM GMT
ગણેશ ચતુર્થી એ એક તહેવાર છે જેમાં લોકો સાથે મળીને સરહદના સીમાડા ભૂલીને ઉજવે છે.