Connect Gujarat

You Searched For "Kutch Bhuj"

કચ્છ : ભુજના જાણીતા હવામાનશાસ્ત્રીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 10 લાખના માલમત્તાની ચોરી

3 Sep 2021 11:08 AM GMT
ભુજમાં તસ્કરો બેખોફ બન્યા હોય તેમ 4 દિવસના ટૂંકાગાળામાં ચોરીની બીજી ઘટના બની છે આ વખતે તસ્કરોએ સામાન્ય વેપારી નહિ પણ વરસાદની આગાહી કરતા હવામાન...

કચ્છ : 87 દિવસ બાદ શાળામાં ધો. 6થી 8ના છાત્રોનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરાયું

2 Sep 2021 7:29 AM GMT
સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ 87 દિવસો બાદ આજથી શાળામાં ધોરણ 6થી 8ના છાત્રોનું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. જેથી ક્લાસ રૂમ, શાળાનું પ્રાંગણ...

કચ્છ : તહેવારો ટાણે જ ભુજના બજારોમાં મીઠાઈ-ફરસાણનું વેચાણ ઘટે તેવી ભીતિ, જુઓ શું કહ્યું વેપારીઓએ..!

27 Aug 2021 6:38 AM GMT
તહેવારોમાં મીઠાઈ-ફરસાણનું વેચાણ ઘટે તેવી ભીતિ સેવાઇ, મોંઘવારીના કારણે વેપાર-ધંધો ઓછો થવાની મોટી શક્યતા.

કચ્છ : વરસાદ ખેંચાતા ખેતી-પાકને બચાવવા ખેડૂતોએ અપનાવ્યો "કુત્રિમ વરસાદ"નો વિકલ્પ

26 Aug 2021 12:13 PM GMT
સરહદી કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ પાછો ખેંચાઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે, ત્યારે હવે અહીના ખેડૂતો કુદરતી નહીં પણ કુત્રિમ વરસાદના વિકલ્પ સાથે પોતાની...

કચ્છ : પુસ્તક વાંચનની પ્રવૃત્તિને મળશે વેગ, ગુજરાત ટુરિઝમ દ્વારા પુસ્તક મેળાનું આયોજન

24 Aug 2021 12:31 PM GMT
ભુજમાં ત્રીદિવસીય પુસ્તક મેળાનું કરાયું છે આયોજન, ગુજરાત ટુરિઝમ દ્વારા પુસ્તક વાંચનની પ્રવૃત્તિને વેગ.

કચ્છ : પશ્વિમ કચ્છની જનતાને 2 દિવસ સુધી નહીં મળે નર્મદાનું પાણી, વાંચો વધુ...

20 Aug 2021 12:07 PM GMT
પશ્ચિમ કચ્છમાં 2 દિવસ સુધી નર્મદાનું પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. જેના કારણે ભુજ નગરપાલિકા દ્વારા લોકોને કરકસરપૂર્વક પાણીનો વપરાશ કરવા અપીલ...

કચ્છ : "જીસકા માલ, ઉસકા હમાલ"ની નીતિ સાથે ટ્રક માલિકોએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર..!

20 Aug 2021 11:15 AM GMT
મોંઘવારીના માર વચ્ચે કચ્છના ટ્રક માલિકોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જીસકા માલ ઉસકા હમાલની નીતિ સાથે કચ્છ જિલ્લામાં...

કચ્છ : રાપરના પૌરાણિક નાગેશ્વર મંદિર ખાતે શિવ મહાપુરાણ કથા યોજાય

19 Aug 2021 1:26 PM GMT
લલીયાણાના અજયપ્રસાદ ગોર દ્વારા વ્યાસપીઠ પરથી ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.

કચ્છ : ભુજમાં યુવા પેઢી દ્વારા ફોટોગ્રાફી દિવસની કરાય ઉત્સાહભેર ઉજવણી

19 Aug 2021 12:55 PM GMT
આજે તા. 19 ઓગસ્ટ એટલે કે, વિશ્વ ફોટોગ્રાફી દિવસ... વર્ષ 1938થી ફોટોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે. અગાઉ એક તસ્વીર ખેંચવામાં ઘણી મહેનત થતી હતી. જોકે, આજના...

કચ્છ : ડેમોમાં હવે માત્ર બચ્યું છે 22% પાણી, પાણીની કટોકટી સર્જાય શકે તેવી શક્યતા..!

18 Aug 2021 11:00 AM GMT
સરહદી કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ પાછો ખેંચાયો, હાલ માંડ 30% જેટલો વરસાદ સરહદી કચ્છમાં નોંધાયો.

કચ્છ : ભુજમાં તળાવ કિનારે જ ભક્તોએ કર્યું દશામા મુર્તિનું વિસર્જન

18 Aug 2021 9:23 AM GMT
પાલિકા દ્વારા મૂર્તિને માંડવી દરિયા કિનારે વિસર્જન કરાઈ.

કરછ: ભુજના નિવૃત્ત પોલીસ અધિકારીનો પ્રકૃતિ પ્રેમ, વાવ્યા 10 હજાર વૃક્ષ

17 Aug 2021 12:07 PM GMT
નિવૃત્ત પોલીસ અધિકારીનો પ્રકૃતિ પ્રેમ, 10 હજાર વૃક્ષોનું કરાયું વાવેતર.