Connect Gujarat

You Searched For "Netrang"

ભરૂચ : રાજપારડી-નેત્રંગ માર્ગ બન્યો અતિ’ બિસ્માર, નવા માલજીપુરાના ગ્રામજનોએ કર્યું રસ્તા રોકો આંદોલન...

22 Nov 2023 11:50 AM GMT
તમે જે બિસ્માર માર્ગના દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગના છે.

ભરૂચ: બુટલેગર પાસેથી રૂ.50 હજારની લાંચ લેતાં નેત્રંગનો જીઆરડી જવાન ઝડપાયો

3 Nov 2023 4:48 AM GMT
ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ વતી બુટલેગર પાસેથી 50 હજારની લાંચ લેતાં જીઆરડીનો જવાન ઝડપાય ગયો છે. જયારે મુખ્ય સુત્રધાર એવો હેડ કોન્સટેબલ...

ભરૂચ : નેત્રંગ પંથકના અતિ બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન...

19 Oct 2023 11:47 AM GMT
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અતિ બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : નેત્રંગના કોશીયાકોલામાં વૃદ્ધ મહિલાનું મકાન તૂટી પડતાં ઝઘડીયાના ધારાસભ્યએ સહાયરૂપે ચેક અર્પણ કર્યો...

7 Oct 2023 7:47 AM GMT
નેત્રંગ પંથકમાં આવેલ કોશીયાકોલા વિસ્તારમાં અચાનક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી.

ભરૂચ: નેત્રંગમાં મનસુખ વસાવા દ્વારા યોજાયુ કાર્યકર્તા સમેલન,વિરોધીઓ પર કરવામાં આવ્યા પ્રહાર

11 Sep 2023 11:43 AM GMT
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓના સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ વિરોધી લોકો પર પ્રહાર કર્યા હતા

ભરૂચ : નેત્રંગ ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજી વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાય...

9 Aug 2023 12:39 PM GMT
આદિવાસી પટ્ટી ઉપર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નેત્રંગ ટાઉનના વિવિઘ વિસ્તારોમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રૂ. 18 કરોડના ખર્ચે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા...

9 Aug 2023 12:35 PM GMT
ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વન અધિકાર હેઠળ 559 પત્ર એનાયત કરવામાં આવ્યા હતા,

ભરૂચ : મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે શિલા ફલકમ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા...

9 Aug 2023 12:30 PM GMT
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિ નિમિત્તે “મારી માટી, મારો દેશ” અને “માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ભરૂચ: નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી,દર્દીનો જીવ મુકાયો જોખમમાં

4 Aug 2023 6:18 AM GMT
ભરૂચના નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો

ભરૂચ : નેત્રંગ તાલુકાના ઝરણા ગામે વીજકરંટ લાગતા ગાયનું કરૂણ મોત, વીજકંપનીની પ્રિમોનસુન કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો.!

30 Jun 2023 11:14 AM GMT
ભરૂચના નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા ધીમીગતિએ બેટિંગ કરતા સામાન્ય વરસાદ પડી રહ્યો છે.

ભરૂચ: નેત્રંગના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો

22 Jun 2023 10:34 AM GMT
ભરૂચના ચાસવડ ગામે ભરૂચ ડિસ્ટ્રીક્ટ સહકારી બેંકની 50મી શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ : SRF ફાઉન્ડેશન-નેત્રંગ દ્વારા નવતર પ્રયોગ, કમ્પ્યુટર બસ થકી ૩ હજાર વિદ્યાર્થીઓને અપાયું શિક્ષણ...

10 Jun 2023 2:36 PM GMT
ભરૂચ જીલ્લામાં કમ્પ્યુટર બસ દ્વારા બાળકો, યુવાનો અને સ્ત્રીવર્ગને ઘર આંગણે કમ્પ્યુટરના ઉપયોગ વિશે નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે...