Connect Gujarat

You Searched For "oil"

સરકારી ઓઇલ કંપનીઓને મોટી રાહત-મોદી સરકારે આપ્યા 22,000 કરોડ રૂપિયા

13 Oct 2022 5:53 AM GMT
આ ગ્રાન્ટ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે વહેંચવામાં આવશે

આ ઘરગથ્થુ ઉપચારોથી સંધિવાના દુખાવામાં મળશે મોટી રાહત, આ રીતે કરો તેનો ઉપયોગ

11 Oct 2022 11:08 AM GMT
વધતી ઉંમર તેની સાથે ઘણી સમસ્યાઓ લાવે છે. જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ આર્થરાઈટિસનો સમાવેશ થાય છે.

તહેવારમાં મોંઘવારીનો માર,ફરી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ

11 Oct 2022 6:12 AM GMT
તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચી ગયો છે.

જો તમારે પણ કાળા, લાંબા, જાડા વાળ કરવા માંગતા હોય તો કરો આ તેલનો ઉપયોગ

22 Aug 2022 9:18 AM GMT
લાંબા, જાડા અને મુલાયમ વાળ સારા સ્વાસ્થ્યની નિશાની છે. પરંતુ ચોમાસામાં મોટાભાગની મહિલાઓ વાળની સમસ્યાથી પરેશાન રહે છે.

નર્મદા જિલ્લાના આદિવાસીઓ મોંઘુદાંટ સીંગતેલ આદિવાસીઓ કદી ખાતા જ નથી,આઝાદી કાળથી વાપરે છે ડોળીનું તેલ

27 Jun 2022 7:16 AM GMT
નર્મદા જિલ્લામાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે.

લો બોલો... બીજા વરસાદમાં જ વડોદરાના સર્કિટ હાઉસ નજીક વાહનચાલકોએ ખાધી લસરપટ્ટી, જાણો કારણ.!

15 Jun 2022 2:09 PM GMT
રાજ્યમાં વરસાદ પડતા જ રસ્તા પર લોકો લપસી રહ્યાના બનાવો સામે આવતા જાય છે. 2 દિવસ પહેલા અમદાવાદમાં રોડ-રસ્તા ચીકણા બનતા જ બાઇક ચાલકો લપસી પડ્યા હતા.

શું ભારતમાં ખાદ્યતેલનું વધશે સંકટ?: ઈન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધની શું અસર થશે? જાણો આગળની સ્થિતિ

26 April 2022 10:50 AM GMT
એક તરફ ઈંધણની કિંમતના કારણે સમગ્ર વિશ્વ સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે અન્ય પ્રકારના તેલે ભારતની ચિંતા બમણી કરી દીધી છે.

અમદાવાદ : "મોંઘવારીનો બોજ", પેટ્રોલ-ડિઝલના ભડકે બળતા ભાવ સામે ઝઝુમતો સામાન્ય નાગરિક...

27 March 2022 11:15 AM GMT
ઓઈલ કંપનીઓએ આ સપ્તાહમાં 5મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે

મોંઘા શેમ્પૂ કે તેલનો નહીં પણ રાંધેલા ભાતનો ઉપયોગ કરીને વાળની ગુણવત્તામાં કરો સુધારો

3 March 2022 9:57 AM GMT
કાચા અને રાંધેલા બંને સ્વરૂપમાં ભાત આપણા વાળ માટે વરદાનથી ઓછા નથી.