Connect Gujarat

You Searched For "Petrol Diesel Price Hike"

દાહોદ : ઝાલોદમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોની સાયકલ રેલી

28 July 2021 12:20 PM GMT
ઝાલોદ ખાતે કોંગી અગ્રણીઓએ સાયકલ રેલી યોજી, મામલતદારને આવેદન પત્ર પાઠવી કરાય રજૂઆત.

ભરૂચ: પાંચબત્તી ખાતે સગડી ઉપર પાણીથી ચા બનાવી મહિલા કોંગ્રેસનો મોંઘવારી સામે અનોખો વિરોધ

13 July 2021 11:43 AM GMT
પોલીસ બંદોબસ્ત વચ્ચે સુત્રોચ્ચારો કરી કોંગી મહિલાઓએ સરકારનો વિરોધ નોંધાવ્યો.

સુરત: એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિકસાવ્યું ઇલેક્ટ્રીક વાહન, ચાર્જ કર્યા બાદ 200 કી.મી.ફરી શકશે

10 July 2021 11:52 AM GMT
પલસાણા ખાતે આવેલ જે.એચ.ડી કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યો પ્રોજેકટ,પ્રદૂષણ અટકાવવા વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહન વિકસાવ્યું.

સુરત: OMG! પાણીથી ચાલતી કાર ! એક લિટર પાણીમાં 80 કી.મી.ફરી શકશો

1 July 2021 7:39 AM GMT
સુરતના એક મિકેનિકલ એન્જિનિયર પાણીથી ચલાવે છે પોતાની કાર.

મોંઘવારીનો વધુ એક માર, અમુલના દુધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો

30 Jun 2021 10:34 AM GMT
પેટ્રોલ અને ડીઝલ બાદ હવે દુધના ભાવમાં વધારો, અમુલના દુધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો.

વડોદરા: ભાજપનો ખેસ પહેરી આવનાર લોકોને મફતમાં પેટ્રોલ અપાયું

29 Jun 2021 7:49 AM GMT
પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને, વડોદરામાં અનોખું વિરોધ પ્રદર્શન.

અમદાવાદ: પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો, સામાન્ય જનની હાલત કફોડી

22 Jun 2021 8:41 AM GMT
પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા, આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં 27 પૈસાનો વધારો.

આજે પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો ભાવ વધારો, 9 રાજ્યોમાં પેટ્રોલ 100ને પાર

16 Jun 2021 7:00 AM GMT
દેશમાં આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓની કિંમત સૂચના મુજબ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 29 પૈસા...

પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવો સામે કોંગ્રેસના રાજયવ્યાપી દેખાવો

11 Jun 2021 9:23 AM GMT
કોંગ્રેસના કાર્યક્રમને અનુલક્ષી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો, ઇંધણના ભાવોમાં થયેલો વધારો પાછો ખેંચવાની માંગ.

પેટ્રોલ-ડીઝલની વધી રહેલ કિંમતના વિરોધમાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સાઈકલ લઈને પહોંચ્યા ઓફિસ

22 Feb 2021 11:47 AM GMT
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ દેશમાં વધી રહેલી પેટ્રોલ-ડીઝલની કિંમતોનો સાઈકલ ચલાવીને વિરોધ કર્યો હતો. પેટ્રોલ-ડીઝલના...

અમદાવાદ: પેટ્રોલના ભાવમાં એક સપ્તાહમાં દોઢ રૂપિયાનો વધારો, જુઓ શું કહી રહી છે જનતા

22 Feb 2021 11:44 AM GMT
અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં પેટ્રોલમાં દોઢ રૂપિયાનો વધારો થયો છે. મોઘવારીના સમયમાં ભાવ...

ભરૂચ: પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી જન જન પરેશાન, જુઓ શું કહ્યું વાહન ચાલકોએ

20 Feb 2021 10:29 AM GMT
પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થયો છે ત્યારે દરેક વર્ગની હાલત કફોડી બની છે. પેટ્રોલ ડીઝલમાં થતો ભાવ વધારો અંકુશમાં લેવા લોકો કેન્દ્ર સરકાર પાસે માંગ કરી...