Connect Gujarat

You Searched For "problem"

સુરત : વરસાદની શરૂઆતમાં જ રોડ-રસ્તાઓ થયા બિસ્માર, ગરનાળાઓમાં પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી

2 July 2022 9:55 AM GMT
વરસાદના પ્રારંભે જ અનેક રસ્તાઓ થયા બિસ્માર, વિવિધ ગરનાળામાં વિસ્તારોમાં પણ પાણી ભરાયા

ભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે કંડારી નવી કેડી !

27 Jun 2022 11:03 AM GMT
યુવાનીમાં જીવનની જરૂરિયાતો પૂર્ણ કરવા અથાગ દોડધામ કર્યા બાદ વૃધ્ધાઅવસ્થામાં રોજિંદું કાર્ય પૂર્ણ કરવા પણ ચાલી જ શકાતું ન હોય

લાંબા સમય સુધી ઊંઘની સમસ્યા બની શકે છે જીવલેણ

12 Jun 2022 9:31 AM GMT
સ્વસ્થ શરીર અને મન માટે, દરેકને દરરોજ રાત્રે 6-8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે. અભ્યાસો દર્શાવે છે કે જે લોકો પૂરતી ઊંઘ લેતા નથી

આ પાંચ વસ્તુઓ ખાવાથી વાળ ખરવાની સમસ્યા વધે છે, વાળ ખરતા અટકાવવા આ વસ્તુઓનું સેવન ઓછું કરો

27 April 2022 10:24 AM GMT
કાળા જાડા વાળ દરેક વ્યક્તિ ઈચ્છે છે. વાળને સુંદરતાના કુદરતી માધ્યમ તરીકે જોવામાં આવે છે.

વડોદરા : ઓછા પ્રેશર અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતા મહિલાઓ આક્રોશમાં,નિઝામપુરાની ગૃહિણીઓની મ્યુ કમિ.ને રજૂઆત

26 April 2022 10:54 AM GMT
નિઝામપુરા વિસ્તારમાં પાણીના કકળાટથી ત્રાસેલી ગૃહિણીઓએ આપ પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે...

ક્યુબાનાં રસ્તાઓ અને દિવાલો પર દરેક જગ્યાએ કરચલાઓનું રાજ.!

27 March 2022 7:30 AM GMT
ક્યુબા દેશ આ દિવસોમાં કરચલાઓથી પરેશાન છે. કરચલાઓએ ક્યુબાના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં હુમલો કર્યો છે.

ઉનાળામાં એસિડિટીની સમસ્યા વધી જાય છે, તો આ વસ્તુઓથી થશે ફાયદો

24 March 2022 6:58 AM GMT
ઉનાળામાં તાપમાન વધવાને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં આપણું શરીર મસાલેદાર અને ચીકણું ખોરાક યોગ્ય રીતે પચાવી શકતું નથી.

છોટાઉદેપુર : જીલ્લામાં ખનીજના ભંડારમાં ખનીજ માફિયાઓનું બેફામ ખન્ન , કુદરતી ભંડાર થઈ રહ્યો લુપ્ત

24 March 2022 6:44 AM GMT
છોટાઉદેપુર જિલ્લામાં ઘણી ખાણો આવેલી છે. જેનું ખનીજ માફિયા બેફામ ખનન કરી રહ્યા છે જેને લઈને ઓરસંગ નદીના તટ પર પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે

અમદાવાદ : ચંદન ટેનામેન્ટમાં ઉભરાતી ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ, AMC વિરુદ્ધ રોષ ઠાલવ્યો...

21 March 2022 6:52 AM GMT
અમદાવાદ રામોલ-હાથીજણ વોર્ડના ચંદન ટેનામેન્ટમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે,...

ભરૂચ : ઝઘડીયાના અંધાર-કાછલા ગામે પીવાના પાણીની સમસ્યા, માટલાં ફોડી ગ્રામજનોએ દર્શાવ્યો વિરોધ

20 March 2022 1:03 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા અંધાર કાછલા ગામે છેલ્લા 2 મહિના ઉપરાંતથી પીવાના પાણીની સમસ્યાના કારણે લોકો હાકાલી...

ભરૂચ : ઉનાળાના આરંભે જ કે.જે.પોલીટેકનિક કોલેજમાં ઉદ્દભવી પીવાના પાણીની સમસ્યા..!

16 March 2022 10:23 AM GMT
ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનિક કોલેજમાં ઉનાળાના આરંભે જ વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે,

નવસારી: પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતો પરેશાન

15 March 2022 7:31 AM GMT
ખેડૂતોનું જીવનનિર્વાહ ખેતી આધારિત રહી છે જેના માટે વીજળી અને પાણી પ્રથમ પગથિયું ગણાય છે.