Connect Gujarat

You Searched For "problem"

પાટણ : રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, મામલતદાર કચેરીએ કોંગી કાર્યકરોએ બોલાવી રામધૂન

13 Jun 2023 10:04 AM GMT
પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી.

ભરૂચ : પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોની તંત્રને રજૂઆત...

8 Jun 2023 12:27 PM GMT
પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લો-વોલ્ટેજ અને વીજ કાપની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સૂત્રોચ્ચાર સાથે વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.

શું તમારા આંતરડામાં કીડા પડવા લાગ્યા છે? આ સંકેતોને અવગણશો નહીં.

5 Jun 2023 8:50 AM GMT
જો આપણે સ્વાસ્થ્યને સારું રાખવું હોય, તો આપણા આંતરડાનું સ્વસ્થ હોવા જરૂરી છે. ઘણી વખત આંતરડામાં કરોડો બેક્ટેરિયા વધવા લાગે છે

અરવલ્લી : રાજપુર ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, પાણી લેવા મહિલાઓની લાંબી કતાર લાગી...

2 Jun 2023 11:54 AM GMT
ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ રાજપુર ગામમાં લગભગ 400 જેટલા મકાનો છે,

માંકડનો વધી રહ્યો છે ઘરમાં ત્રાસ? તો અપનાવો આ સરળ ટિપ્સ એક જ ઝાટકે સમસ્યા થઈ જશે દૂર....

2 Jun 2023 8:43 AM GMT
ઘણી વખત ઘરના ફર્નિચરમાં ઊધઈ કે માંકડનો ત્રાસ વધી જતો હોય છે અને તે ફર્નિચરને નુકશાન પહોચાડે છે. સાથે જ તેનાથી ઇન્ફેકસનનું પણ જોખમ રહે છે.

સાબરકાંઠા: હિંમતનગરમાં ઓવરબ્રિજનું નિર્માણકાર્ય થોડા દિવસોમાં થશે શરૂ, ટ્રાફિકજામની સમસ્યામાંથી મળશે મુક્તિ

20 April 2023 7:44 AM GMT
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ પાંચબત્તી પાસે ઓવર બ્રિજનું કામ કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે

શું તમને પણ કોરોના ગયા પછી કાનમાં બહેરાશ આવી ગઈ છે! શું તમને પણ થઈ છે આવી તકલીફ?

17 April 2023 8:34 AM GMT
એક તરફ દુનિયાભરમાં લોકોને લાગે છે કે કોરોના જતો રહ્યો છે, તો બીજી તરફ કેટલાંક રિપોર્ટસ ફરી કોરોનાથી ચેતતા રહેવાની સલાહ આપે છે.

પાટણ: કચ્છના નાના રણમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓની સમસ્યા, સરકાર પ્રશ્નનું નિરાકરણ લાવે એવી માંગ

15 Feb 2023 7:53 AM GMT
પાટણ સાંતલપુર ખાતે આવેલ કચ્છના નાના રણમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓની સમસ્યા સામે આવી છે.

અમદાવાદ : મુશ્કેલી દૂર કરવાના બદલે તાંત્રિકે જ મુશ્કેલી વધારી, મહિલા સાથે શારીરિક અડપલાં કરતાં પોલીસ ફરિયાદ નોંધાય

6 Sep 2022 11:51 AM GMT
પરિવારની મુશ્કેલી દૂર કરવા તાંત્રિક વિધિ કરવા માટે બોલાવેલ ભૂવાએ મુશ્કેલી દૂર કરવાના બદલે મુશ્કેલીમાં વધારો કર્યો છે.

સુરેન્દ્રનગર : ચોટીલાના છેવાડાના ગામોના રસ્તા અને ગામતળની સમસ્યા ઘેરી બની

28 July 2022 6:40 AM GMT
લોમા કોટડી ગામ સહિત હીરાસર એરપોર્ટ નજીક આવેલા ગામનો ત્રણેક વર્ષથી રસ્તો અને ગામતળની સમસ્યા ઘેરી બની છે.

વડોદરા: પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરવાડાની મહિલાઓએ વોર્ડ ઓફિસને કરી તાળાબંધી !

21 July 2022 3:12 PM GMT
નાગરવાડા પટેલ ફળિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોનો મોરચાએ ગત મોડી રાત્રે મહિલા ભાજપના મિહલા કાઉન્સિલરના નિવાસ સ્થાને...

નવસારી: સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ ફરજિયાત ખાનગી બેન્કમાં એકાઉન્ટ ખોલાવવાના પરિપત્રનો વિરોધ,જુઓ શું થઈ શકે છે મુશ્કેલી

6 July 2022 10:51 AM GMT
જિલ્લા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓમાં ચાલતી SMCના બેન્ક એકાઉન્ટ ખાનગી બેંકમાં ખોલાવવાના પરિપત્રે શિક્ષકોની ચિંતા વધારી દીધી છે