Connect Gujarat

You Searched For "saurashtra"

સૌરાષ્ટ્રમાં આજે પણ રેડ એલર્ટ: બે દિવસ શાળા કોલેજ રહેશે બંધ

14 July 2022 6:00 AM GMT
ગીરસોમનાથમાં ભારે વરસાદના કારણે આજે પણ રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ ભારે વરસાદ અને રેડએલર્ટ વચ્ચે દરિયો ગાંડોતૂર બન્યો

સૌરાષ્ટ્રના આકાશમાં બની ભેદી ઘટના, ખગોળીય ઘટનાથી લોકોમાં કુતૂહલ સર્જાયું

19 Jun 2022 9:01 AM GMT
ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં આકાશમાં કુતૂહલ સર્જાયું હતું આકાશમાં ચળકતી વસ્તુ દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું

ગુજરાત ATS દ્વારા પકડાયેલ ડ્રગ્સ રેકેટનો મુખ્ય સૂત્રધાર સૌરાષ્ટ્રનો કરણ વાઘ

10 Jun 2022 5:19 AM GMT
ગુજરાત ATS દ્વારા ડ્રગ્સનું રેકેટ પકડી તેને ડામવાની કોશિશ કરવામાં આવી રહી છે. ત્યારે આ રેકેટમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રમાંથી વધુ 9 આરોપી હથિયાર સાથે એટીએસના સંકજામાં, જાણો વધુ

14 May 2022 5:31 AM GMT
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ગેરકાયદેસર વેંચાતા હથિયારોના સોદાગરો ગુજરાત ATS એ ઝડપ્યા હતા

રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગરમાં AAPનું શક્તિ પ્રદર્શન કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધામા

11 May 2022 11:57 AM GMT
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવ્યા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં PM મોદી સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ...

1 April 2022 6:40 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર સૌરાષ્ટ્રને મોટી ભેટ આપવા જઇ રહી છે. એટલ કે, રાજકોટને આ વર્ષે ઓગસ્ટ સુધીમાં નવું "ગ્રીનફિલ્ડ" એરપોર્ટ...

સૌરાષ્ટ્રના જાણીતા સંત મહામંડલેશ્વર હરિચરણદાસજી દેવલોક પામ્યા

28 March 2022 6:51 AM GMT
ગોંડલના રામજી મંદિરના ગાદીપતિ સંત હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. આ સમાચારની સાથે તમામ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જુનાગઢ : કરોડરજ્જુની ગંભીર બિમારીનો જન્મના 72 કલાકમાં ઈલાજ જરૂરી, તબીબોએ કરી જટિલ સર્જરી

24 March 2022 7:40 AM GMT
સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત નવજાત શિશુના મગજ અને કરોડરજ્જુની જટિલ સર્જરી જુનાગઢની હોસ્પિટલમાં કરવામાં આવી છે

જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ રાજ્યમાં મોટું રોકાણ કરવાની તૈયારીમાં, સૌરાષ્ટ્રમાં થશે ફાયદો

27 Jan 2022 12:25 PM GMT
આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ રાજ્યમાં વિવિધ 6 પ્રોજેક્ટ્સમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડના સૂચિત રોકાણોના MoU સંપન્ન.

રાજ્યમાં ગગડ્યો ઠંડીનો પારો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી

10 Dec 2021 7:12 AM GMT
કચ્છના નલિયામાં તાપમાનો પારો ગગડી 8.8 ડીગ્રીએ પહોંચી જતાં રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર નોંધાયું હતું

અમદાવાદ : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો

29 Nov 2021 6:07 AM GMT
અમદાવાદના નિકોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.

સૌરાષ્ટ્ર ઝોન લોકનૃત્ય તાલીમ શિબીર જુનાગઢ ખાતે યોજાશે, વાંચો વધુ...

13 Nov 2021 3:46 AM GMT
જુનાગઢ ખાતે અનુસુચિત જાતિના કલાકારો માટેની સૌરાષ્ટ્ર ઝોન લોકનૃત્ય તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે.