Connect Gujarat

You Searched For "School"

અંકલેશ્વર : JCI દ્વારા નવા દીવા ગામ શાળામાં નિદાન કેમ્પ યોજાયો, બાળકોને આંખ અને દાંતની સારવાર અપાય

10 Sep 2022 12:36 PM GMT
JCI અંકલેશ્વર દ્વારા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા નવા દીવા ગામ ખાતે ડેકન કંપનીના સહયોગથી આંખ તથા દાંતના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી : સાયકલ લઈને શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીને એસટી. બસે ટક્કર મારી, વિદ્યાર્થી સારવાર હેઠળ...

10 Sep 2022 10:07 AM GMT
અમરેલી શહેરના રૂપમ ટોકીઝ ઢાળ નજીક શાળાએથી ઘરે પરત જતાં વિદ્યાર્થીને એસટી. બસની ટક્કર વાગતા ગંભીર ઇજા પહોચી હતી.

ડાંગ : બાળ મજૂરી નાબૂદી અંગે આહવાની તાલુકા શાળામાં શિબિર યોજાય...

6 Sep 2022 8:41 AM GMT
તા. ૫મી સપ્ટેમ્બરને શિક્ષક દિન નિમિત્તે ડાંગ જિલ્લાના આહવા સ્થિત તાલુકા શાળા ખાતે બાળ મજુરી નાબુદી અંગે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

સુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો વિડીયો આવ્યો સામે,જુઓ શું છે સમગ્ર મામલો

18 Aug 2022 12:37 PM GMT
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામની શાળાના શિક્ષિકાનો અચરજ પમાડે એવો કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદ: શાળાઓનું ફરમાન, બાળકો જ નહીં વાલીઓએ 'યોગ્ય કપડાં' પહેરીને આવવું ફરજિયાત

3 Aug 2022 9:40 AM GMT
શાળાએ જ્યારે બાળકને મૂકવા જાઓ ત્યારે વાલીઓએ યોગ્ય કપડા પહેરવા પડશે. બાળકોને સ્કૂલે મુકવા જતા વાલીઓ માટે અમદાવાદની કેટલીક સ્કૂલો દ્વારા આ પ્રકારનો...

નવસારી : શિક્ષણ સુધર્યું..! ખાનગી શાળાની તુલનાએ સરકારી સ્કૂલોમાં એડમિશન વધ્યા

27 Jun 2022 8:24 AM GMT
નવસારી જિલ્લાના ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હવે સરકારી શિક્ષણમાં સુધારો આવતા સરકારી શિક્ષણ તરફ વળ્યા છે

ભરૂચ : વાગરાના કેશવાણ અને ગંધાર પ્રાથમિક શાળા ખાતે યોજાયો શાળા પ્રવેશોત્સવ

25 Jun 2022 9:13 AM GMT
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ દરમ્યાન નાના ભૂલકાઓને ઉત્સાહભર્યા વાતાવરણમાં શાળાઓમાં પ્રવેશ અપાય રહ્યો છે

ખેડા : મહેમદાવાદમાં કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

24 Jun 2022 11:56 AM GMT
મહેમદાવાદ તાલુકાના ગોકળપુરા, જરાવત, અને વાઘાવત ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

સુરેન્દ્રનગરના રાયસંગપર ગામે પ્રવેશોત્સવનાં વચ્ચે ગામલોકોએ શાળાની કરી તાળાબંધી,જાણો શા કારણે ભરવું પડ્યું પગલું..!

24 Jun 2022 4:30 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં રાયસંગપર ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોય અનેક રજૂઆતો કરવાં છતાં કોઈ...

ભરૂચ : શિક્ષણની શરૂઆત કરનાર ભૂલકાઓને વધાવવા આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો...

23 Jun 2022 12:31 PM GMT
સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ સુધી વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો છે,

ભરૂચ: વાગરા કન્યા અને કુમારશાળામાં ધારાસભ્ય અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

23 Jun 2022 9:58 AM GMT
આ અવસરે વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોને સંબોધિત કરતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ કહ્યું હતું કે પહેલા શિક્ષણ માટે કોઈ ચિંતા કરતું ન હતું.

જામનગર : શિક્ષણને ધંધો બનાવી નાખનાર શાળાઓ સામે NSUI અને યૂથ કોંગ્રેસની તવાઈ, શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું

16 Jun 2022 7:18 AM GMT
મળતી માહિતી અનુસાર, જામનગર એન.એસ.યુ.આઇ. અને યુવા કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે હાલ વેકેશન ખૂલી ગયા છે.