Connect Gujarat

You Searched For "Steal"

અંકલેશ્વર : સારંગપુરના આંગણવાડી કેન્દ્રમાં તસ્કરોએ કર્યો હાથફેરો, GIDC પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી...

26 May 2023 9:44 AM GMT
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે યોગેશ્વર નગરમાં આંગવાડી આવેલી છે. જેમાં 30 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે

અંકલેશ્વર : નેક્ટર એન્જી. ફેબ્રિ.માંથી ચોરી થયેલ મુદ્દામાલ સાથે GIDC પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ

1 May 2023 12:09 PM GMT
જીઆઈડીસીમાં આવેલ નેક્ટર એન્જીનીયરીંગ ફેબ્રિકેશન કંપનીના કમ્પાઉન્ડમાંથી થયેલ 654 કિલો સ્ટ્રક્ચર મટિરિયલ્સની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 ભંગારીયાઓને ઝડપી...

સુરત : ઘરફોડ અને વાહન ચોરીને અંજામ આપતા 2 રીઢા આરોપીઓ ઝડપાયા, રૂ. 7 લાખનો મુદ્દામાલ જપ્ત

27 April 2023 11:37 AM GMT
સુરત શહેરની ખટોદરા પોલીસે ઘરફોડ ચોરીના 2 રીઢા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર: GIDCમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 3.84 લાખના માલમત્તાની ચોરી

17 April 2023 9:37 AM GMT
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરો રૂ. 3.84 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ભરૂચ: સ્ટેશન રોડ પર આવેલ મોગલ સમ્રાટ બિલ્ડીંગમાંથી મોબાઈલની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

8 April 2023 10:17 AM GMT
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ મોગલ સમ્રાટ બિલ્ડીંગમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે.

અંકલેશ્વર: માટીએડ ગામે તસ્કરોએ બંધ મકાનને બનાવ્યુ નિશાન, રૂ.1.96 લાખના માલમાતાની ચોરી

3 April 2023 11:29 AM GMT
માટીએડ ગામના લુહાર ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા ૫૦ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૯૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા...

અમદાવાદ : ઓનલાઈન કાર ભાડે લઈ ભેજાબાજ થયો રફૂચક્કર, એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી...

16 March 2023 10:32 AM GMT
અમદાવાદ શહેરમાં કાર બુક કરવાના નામે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

સુરત : તસ્કરો તલવાર લઈને ત્રાટક્યા, ખટોદરાના ખોડીયાર મંદિરમાં થયેલી ચોરીની ઘટના CCTVમાં કેદ...

4 March 2023 7:49 AM GMT
જીલ્લામાં તસ્કરો જાણે પોલીસના ડર વિના બેફામ બન્યા હોય તેમ એકબાદ એક ચોરી, ધાડ તેમજ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે

અંકલેશ્વર: દઢાલ નજીકની શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ સીટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 1.49 લાખના માલમત્તાની ચોરી

1 March 2023 11:30 AM GMT
શીવાંજલિ રેસીડેન્સી ડ્રીમ સીટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૪૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

ભરૂચ: મોબાઈલ ચોરોનો તરખાટ,અલગ અલગ વિસ્તારમાંથી 9 મોબાઈલની ચોરી

23 Feb 2023 10:31 AM GMT
ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નવ મોબાઈલ ફોનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

અંકલેશ્વર : હજાત ગામની સીમમાં ONGCના ક્રુડ ઓઈલની લાઈનમાં ભંગાણ સર્જી ઓઈલ ચોરીનો પ્રયાસ કરનાર 2 ઈસમોની ધરપકડ

11 Feb 2023 12:24 PM GMT
હજાત ગામની સીમમાં આવેલ ONGCની ક્રુડ ઓઈલની લાઈનમાં ભંગાણ સર્જી ઓઈલ ચોરીનો પ્રયાસ કરનાર 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર: કેશવ પાર્ક સોસાયટીમાં તબીબના મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, જુઓ નિશાચરો શું લઈ ગયા..!

18 Jan 2023 12:30 PM GMT
પિરામણ રોડ ઉપર આવેલ શ્રવણ સ્કૂલની પાસે કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા મિતેશ રાણા પોતે ડોક્ટર હોય તેઓનું શિવ શક્તિ ક્લિનિક ચલાવે છે.