Connect Gujarat

You Searched For "Steal"

ભરૂચ: જંબુસરના સનરાઈઝ પાર્કના મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન,સોના-ચાંદીના દાગીનાની ચોરી

10 Jan 2023 10:15 AM GMT
ભરૂચના જંબુસર નગરમાં ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે સનરાઈઝ પાર્કમાં ચોરીનો વધુ એક બનાવ બન્યો હતો.

ભરૂચ : આમોદના બંધ મકાનોને તસ્કરોએ બનાવ્યું નિશાન, પોલીસ નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોકમાંગ

7 Jan 2023 9:28 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત પંથકમાં 2 બંધ મકાનોના નકુચા તોડી ચોરીનો પ્રયાસ કરતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ : બુરહાની મોબાઈલ શોપમાંથી ફોન-એસેસરીઝની ચોરી, તસ્કરની કરતૂત CCTVમાં કેદ...

30 Dec 2022 12:25 PM GMT
ભરૂચ શહેરના શાલીમાર શોપિંગ સેન્ટરમાં આવેલ બુરહાની મોબાઈલની શોપમાં તસ્કરે પ્રવેશ કરી નવા-જુના ફોન સહીત એસેસરીઝની ચોરી કરી હતી.

સાબરકાંઠા : એક જ રાતમાં 3 ATMમાંથી તસ્કરોએ કર્યો હાથફેરો, લાખોની રોકડ ચોરી થતાં પોલીસ દોડતી થઈ...

28 Dec 2022 10:11 AM GMT
સાબરકાંઠા જીલ્લાના ઈડર અને વડાલી તાલુકામાં એક જ રાતમાં 3 ATM મશીનો તોડી તસ્કરોએ લાખોની રોકડ રકમની ચોરી કરી હતી.

અંકલેશ્વર: જ્વેલરી શોપમાં ચોરીનો પ્રયાસ, બાજુની દુકાનમાં બાકોરૂ પાડી તસ્કરો પ્રવેશ્યા !

27 Dec 2022 12:13 PM GMT
સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર સ્થિત રૂપમ જવેલર્સની દુકાનની બાજુમાં બાકોરું પાડી ચોરી કરવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હતો

સુરત : રૂ. 50 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો, દુકાનમાં કામ કરતાં કારીગરની સંડોવણી : પોલીસ

24 Dec 2022 10:27 AM GMT
સુરતના સલાબતપુરા-રીંગરોડ ખાતે આવેલ મહાલક્ષ્મી માર્કેટમાં એકતા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી.

ભરૂચ : મોંઘાદાટ બુટ અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર, જુઓ ફૂટવેર શોપમાં થયેલી ચોરીની ઘટનાના CCTV...

24 Dec 2022 10:03 AM GMT
શહેરના મહાત્મા ગાંધી રોડ પર આવેલ ફૂટવેર શોપમાં તસ્કરો ત્રાટકી પોતાના પગની સાઇઝના મોંઘડાટ બુટ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

સુરેન્દ્રનગર : ઘરફોડ અને વાહન ચોરી બાદ હવે તસ્કરોનું નવું નિશાન, જુઓ શેના પર મારી તરાપ..!

24 Dec 2022 8:20 AM GMT
જિલ્લાના લીંબડીના છાલીયા તળાવ નજીક આવેલ નર્મદા કેનાલ પરથી ખેડૂતોના મશીનના હેડ અને બ્લોકની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર : સુરવાડી નજીક ગાયત્રીનગરનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 5.55 લાખના મુદ્દામાલ પર હાથફેરો...

31 Oct 2022 10:18 AM GMT
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નારાયણ ચૌધરી કરિયાણા દુકાન ચલાવે છે.

ભરૂચ : રૂ. 45 લાખની લક્ઝરી બસની ચોરી કરી ભાગવા જતાં એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો, અન્ય 2 ઈસમ ફરાર

29 Sep 2022 11:56 AM GMT
કોલેજ રોડ ઉપર ઉદ્યોગનગરના કોમન પ્લોટ પાસે પાર્ક કરેલ રૂપિયા 45 લાખની લક્ઝરી બસની ચોરી કરી ભાગવા જતી વેળા બસને અકસ્માત નડતા એક ઈસમ સી’ ડીવીઝન પોલીસના...

અંકલેશ્વર: જીઆઈડીસીની FIBC કંપનીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.80 હજારથી વધુના મુદ્દામાલની ચોરી

19 Sep 2022 12:34 PM GMT
જી.આઈ.ડી.સી.ની ગીરીરાજ હોટલ પાસે આવેલ ગણેશ એફ.આઈ.બી.સી.કંપનીમાં તસ્કરો ત્રાટકી ૨૦ મોટર મળી કુલ ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી અને GIDC વિસ્તારની સોસાયટીના મકાનો ચઢ્યા તસ્કરોના નિશાને...

26 Aug 2022 9:35 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.