Connect Gujarat

You Searched For "Stealing"

વલસાડ: કપરાડા વિસ્તારમાં ખેરના લાકડાની ચોરીનો પર્દાફાશ,પોલીસે ફિલ્મી ઢબે આરોપીઓને દબોચ્યા

22 April 2022 7:57 AM GMT
વલસાડના કપરાડા વિસ્તારમાંથી ખેરના લાકડાની ચોરીના કૌભાંડનો ક્રાઇમ બ્રાંચની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પર્દાફાશ કર્યો છે

ગાંધીનગર : શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચોરી કરતી ટોળકી ઝડપાઇ, 13 જેટલા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો

17 April 2022 8:43 AM GMT
અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોએ થી ટુ- વ્હીલર વાહનોની ચોરી કરતી ગેંગને પકડી પાડવાંમાં આવી છે.

ભરૂચ : નેત્રંગના ખરાઠા ગામે .BSNLના ટાવર પરથી વાયરોની ચોરી કરતાં 4 ઇસમો ઝડપાયા

31 March 2022 4:13 PM GMT
નેત્રંગ તાલુકાના ખરાઠા ગામ નજીક બી.એસ.એન.એલ.ના મોબાઈલ ટાવર પરથી વાયરોની ચોરી કરી ભાગવા જતા ચાર ઇસમોને ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.

અમદાવાદ : ટ્રક અને ડમ્પરોની ચોરી કરતી ટોળકી પોલીસ ગિરફતમાં, સ્થળ પરથી 4 વાહનો જપ્ત

29 March 2022 9:22 AM GMT
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે એક ચોર ટોળકીના 6 સાગરીતોને ઝડપી પાડી છે. જે ટોળકી ડુપ્લિકેટ ચાવીથી ટ્રક અને ડમ્પર ચોરી કરી ઓછી કિંમતે વેચી નાખતી હતી.

અંકલેશ્વર : રૂ. 21 લાખથી વધુની સોપારીની ગુણો તસ્કરો ઉઠાવી ગયા, CCTV આવ્યા સામે...

28 March 2022 12:03 PM GMT
પંથકમાં એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદ જતી ટ્રકમાંથી સોપારીની ગુણો અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા.

સુરેન્દ્રનગર : લીંબડી રાજમહેલમાં ચોરી કરનાર તસ્કર ગેંગ ઝડપાઇ

16 March 2022 3:31 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજવી પરિવારના દિગ ભુવન નામના રાજમહેલમાં ફેબ્રુઆરી માસ દરમિયાન કુલ ૫૬ કિલો ચાંદી તેમજ એન્ટીક વસ્તુઓની ચોરી...

કચ્છ: મંદિર અને આશ્રમોમાં ચોરી કરતી તસ્કર ગેંગના 3 સાગરીતો ઝડપાયા

18 Feb 2022 11:58 AM GMT
કચ્છમાં ધાર્મિક સ્થાનોને અભડાવતી સક્રિય તસ્કર ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડી પૂર્વ કચ્છ પોલીસે મહત્વની સફળતા મેળવી છે.

કચ્છ : ભજના લોરીયાના પ્રસિધ્ધ દેવાલયમાં થી લાખોના આભૂષણ ચોરતા ચકચાર,જાણ શું છે સમગ્ર મામલો..?

5 Feb 2022 2:12 PM GMT
ભુજ તાલુકાનાં લોરીયાના હનુમાનનગર ગામમાં આવેલ એક પ્રસિધ્ધ દેવાલાયમા આજરોજ તસ્કરોએ લાખોના મત્તાની તસ્કરી ચલાવી હતી

ભરૂચ : ઓપેલ કંપનીના કિંમતિ કેટાલીસ્ટ પાવડર ચોરી કરનાર પાંચ આરોપી લાખનો મુદ્દામાલ સાથે ઝડપાયા

5 Feb 2022 7:19 AM GMT
ભરૂચ જિલ્લામાં કેમિકલ ચોરી અટકાવવા અપાયેલ સુચના અંતર્ગત વાગરા પોલીસ ટીમ મુલેર ચોક્ડી ખાતે વાહન ચેકીંગ કરી રહ્યા હતા.

ભરૂચ: તબીબના મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન,રૂ. 14 લાખથી વધુના માલમત્તાની ચોરી

27 Jan 2022 11:47 AM GMT
વૈકુંઠ બંગ્લોઝમાં તબીબના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 20 હજાર મળી કુલ 14.22 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા...

સાયલા : સોની વેપારીના રૂપિયા ૮૮ લાખના સોનાના દાગીના ભરેલા થેલાની ઉઠાંતરી કરનાર એક જ પરિવારના ૪ સભ્યો ઇન્દોરમાંથી ઝડપાયા

29 Dec 2021 3:25 PM GMT
માતા-પિતાને કોરોના થતાં સારવારમાં લાખો રૂપિયાનું દેવુ થઇ જતાં સોનાના થેલાની ઉઠાંતરી કરી હોવાની કબુલાત

અમદાવાદ : ચોરી કરવાની તરકીબ યુ ટયુબ પરથી શીખ્યાં, જુઓ અનોખા ચોરોની દાસ્તાન

4 Dec 2021 10:38 AM GMT
અમદાવાદના ચાંદખેડામાં જવેલર્સની બે દુકાનમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.