ભરૂચ : આમોદની મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં શિક્ષક તેમજ ક્લાસરૂમના અભાવથી બાળકોનું ભવિષ્ય અંધકારમય
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વર્ગમાં બાળકો અભ્યાસ કરે છે,પરંતુ શાળામાં શિક્ષક તેમજ વર્ગખંડના અભાવથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.