Connect Gujarat

You Searched For "Surat CIty Police"

સુરત : RTO કચેરીમાંથી બારોબાર લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું, 4 લોકોની ધરપકડ...

22 Jan 2022 7:41 AM GMT
સુરત RTO કચેરીમાંથી બારોબાર લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે

સુરત : સચીન ગેસ ગળતર કેસમાં મુંબઇની હાઇકલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ

11 Jan 2022 10:54 AM GMT
સુરતની સચિન જીઆઇડીસીમાં ઝેરી કેમિકલનો ખાડીમાં નિકાલ કરતી વેળા 6 કામદારોના મોતની ઘટનામાં મુંબઇની હાઇકલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

સુરત : ઉધનામાં દુકાનદાર પર થયેલ ફાયરિંગની ઘટનામાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી...

10 Jan 2022 6:55 AM GMT
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક ઉપર અજાણ્યા ઇસમોએ 2 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું

સુરત : 31 ફર્સ્ટની ઉજવણી પહેલા સચીન પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો..

18 Dec 2021 7:53 AM GMT
સુરત શહેરની સચીન પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી રૂપિયા 25 હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

સુરત : અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા

7 Dec 2021 9:21 AM GMT
સુરતમાં દીવાળીના દિવસે પોર્ન ફીલ્મ જોયા બાદ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખનારા નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

સુરત : વેપારીએ હપ્તો નહીં આપતા 4 શખ્સોએ માર્યા ચપ્પુના ઘા, સગીર આરોપી ઝડપાયો...

25 Nov 2021 11:46 AM GMT
સુરત શહેરના નવાગામ વિસ્તારમાં મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારી ઉપર 4 હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કર્યો હતો.

સુરત : યુવતીના શંકાસ્પદ મોતની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ, પરિવારે સ્વીકાર્યો મૃતદેહ

24 Nov 2021 9:54 AM GMT
સુરતના વેસુ વિસ્તારમાં આવેલાં કોફી શોપના કપલ બોકસમાંથી યુવતી મૃત હાલતમાં મળી આવવાના કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતાં પરિવારે મૃતદેહનો...

સુરત : વેસુના કોફી શોપમાંથી યુવક -યુવતી બે કલાક સુધી બેસી રહયાં, જુઓ પછી શું થયું

23 Nov 2021 9:07 AM GMT
સુરતના વેસુ વિસ્તારમાં આવેલાં કોફી શોપમાંથી યુવક અને યુવતી બેભાન હાલતમાં મળ્યાં બાદ યુવતીનું મોત થયું હતું.

સુરત : બાર ડાન્સરના ઠુમકા, નોટોનો વરસાદ, જુઓ વાયરલ થયેલો વિડીયો

8 Oct 2021 10:25 AM GMT
સુરતમાં બાર ડાન્સરની સાથે યુવાનોએ પણ ઠુમકા લગાવી ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસનું નાક કપાયું છે. અઠવા પોલીસ સ્ટેશનથી નજીવા...