Connect Gujarat

You Searched For "surat"

સુરત:કતારગામમાં બે માળનું એમ્બ્રોડરીનું કારખાનુ પત્તાના મહેલની જેમ ધરાશાયી, કામદારોનો આબાદ બચાવ

2 Nov 2023 6:54 AM GMT
સુરતમાં કતારગામ જીઆઇડીસીમાં બે માળની બિલ્ડિંગ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના કતારગામમાં બે માળનું એમ્બ્રોડરીનું કારખાનુ પત્તાના મહેલની જેમ ધરાસાયી, 6 કારીગર દોડીને બહાર નીકળતા જીવ બચ્યો....

2 Nov 2023 5:28 AM GMT
સુરતમાં કતારગામ જીઆઇડીસીમાં બે માળની બિલ્ડિંગ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગમાં ચાલતા એમ્બ્રોડરી ખાતામાંથી કારીગરો નીકળી જતા બચી...

સાઉથની એક્ટ્રેસ કરશે સુરતના યુવક સાથે લગ્ન, ફેન્સને આપી સરપ્રાઈઝ...

31 Oct 2023 11:22 AM GMT
સાઉથની એક્ટ્રેસ અમલા પોલે અચાનક જ તેના ફેન્સને ચોંકાવી દીધા છે. અમલા પોલ ડીવોર્સ થયા ના લગભગ 6 વર્ષ પછી ફરીથી લગ્ન કરશે તેવું જાણવા મળ્યું છે.

સુરત : હાર્ટ એટેકથી મોત થવાનો સીલસીલો યથાવત, વધુ 2 લોકોના મોત નિપજતા સન્નાટો...

31 Oct 2023 10:28 AM GMT
રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરે હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે,

સુરત : માત્ર 14 દિવસની બાળકીને મોં-નાકમાંથી દૂધ નીકળતા પિતાએ ઊંચકીને સિવિલ પહોંચાડી, પણ ન બચી..!

31 Oct 2023 10:26 AM GMT
શહેરમાં માત્ર 14 દિવસની બાળકીનું મોત નીપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાત્રે માતાએ દૂધ પાવાનો પ્રયાસ કર્યો હતો

સુરત: 7 લોકોના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા,પોલીસે તપાસ કરે એ જરૂરી

30 Oct 2023 8:31 AM GMT
સુરતમાં 7 લોકોના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

સુરત: રમતા રમતા ચોથા માળેથી પટકાતા 4 વર્ષીય બાળકીનું મોત,પરિવાર પર આભ તૂટી પડ્યુ

30 Oct 2023 7:20 AM GMT
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.ડીંડોલીમાં ચોથા માળેથી 4 વર્ષીય બાળકીનું પટકાતા મોત નીપજ્યુ હતુ.

સુરતમાં ગુજરાતની સૌથી મોંઘી ઘારી, જાણો ગોલ્ડ ઘારીની ખાસિયત

29 Oct 2023 8:03 AM GMT
'સુરતનું જમણ અને કાશીનું મરણ',આ કહેવત મુજબ સુરત ખાણી-પીણી માટે વખણાય છે.

સુરત: ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતની પોલીસે કરી ધરપકડ,રૂ. 8.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

29 Oct 2023 6:16 AM GMT
બાઇક, મોપેડ, ઇકોકાર અને બાદ ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત : એક જ પરિવારના 7 સભ્યોનો સામૂહિક આપઘાત, આર્થિક સંકડામળ હોવાનું પ્રાથમિક અનુમાન..!

28 Oct 2023 10:06 AM GMT
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

ગુજરાતને મળી વધુ 40 નવી બસોની ભેટ, વાહન વ્યવહારમંત્રી હર્ષ સંધવીએ બતાવી લીલી ઝંડી...

25 Oct 2023 6:18 AM GMT
ગુજરાત વાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. તહેવારો દરમિયાન રાજ્યના ST વિભાગને વધુ 40 નવી બસ મળી છે.

સુરત: ગરબા મહોત્સવમાં વાહન હટાવવાનું કહેતા બે સગા ભાઈની છરીના ઘા મારી હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ

23 Oct 2023 10:28 AM GMT
સુરતમાં નવરાત્રીના પર્વમાં બે સગા ભાઈની હત્યા કરવામાં આવતા પરિવારમાં ભારે શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે