Connect Gujarat

You Searched For "SuratNews"

સુરત : 5થી વધુ લગ્ન કરાવી મૂરતિયાઓને લૂંટનાર "હસીના" સિપાઈની ધરપકડ...

3 Jun 2022 9:05 AM GMT
લગ્નવાંચ્છુક યુવકોને કન્યાઓ નથી મળી રહી. જેનો લાભ ઊઠાવી કેટલાક લોકોએ આવા યુવકોને શિકાર બનાવવાનો રીતસરનો ધંધો શરૂ કર્યો છે.

સુરત : ફક્ત 5 મિનિટમાં જ બાળકીએ કરી રૂ. 50 હજારથી વધુની ઉઠાંતરી, ઘટના દુકાનમાં રહેલા CCTVમાં કેદ

1 Jun 2022 9:03 AM GMT
બાળકી દુકાનમાં પ્રવેશી કાઉન્ટર ઉપર મુકેલી બેગમાંથી રૂપિયા 52.450 લઇ મહિલા સાથે ફરાર થઈ ગઈ હતી.

સુરત : મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે અડાજણમાં યોજાયો જિલ્લા કક્ષાનો "સખી મેળો"

31 May 2022 7:14 AM GMT
રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

સુરત : સુવાલી દરિયામાં નાહવા પડેલા 5 યુવકો ડૂબ્યા, 3 યુવકોના મોત…

30 May 2022 9:50 AM GMT
બનાવની જાણ થતાં જ ફાયર બ્રીગેડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં સ્થાનિકોની મદદ લઈ ફાયર બ્રિગેડે પાણીમાં લાપતા થયેલા 4 યુવકોની શોધખોળ...

સુરત: સેન્ટ્રલ બ્યુરોના નામે 45 હજાર પડાવનાર તોડબાજ પત્રકારો પોલીસના સકંજામાં

20 May 2022 11:40 AM GMT
સુરતમાં અમરોલી ખાતે સેન્ટ્રલ બ્યુરોના નામે 45 હજાર પડાવનાર તોડબાજ પત્રકારોની પોલીસે ધરપકડ કરી છે.

સુરત : છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને નથી મળ્યા "નમો ટેબલેટ", છાત્ર સંઘ યુવા સંઘર્ષ સમિતિ કરશે શિક્ષણ મંત્રીને રજૂઆત.!

20 May 2022 10:56 AM GMT
છેલ્લા 3 વર્ષ વીતી ગયા હોવા છતાં સુરતના વિદ્યાર્થીઓને નમો ટેબલેટ નહીં આપવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.

સુરત : શ્રમિકો માટે શરૂ કરાયેલી અન્નપૂર્ણા યોજનાના કેબીનો બંધ, સેવા પુનઃ શરૂ કરવા શ્રમિકોની "માંગ"

12 May 2022 1:17 PM GMT
અન્નપૂર્ણા યોજના બંધ થવાથી શ્રમિકોએ કહ્યું 10 રૂપિયામાં અમારું પેટ ભરાતું હતું હવે ખાવાના પણ ફાંફા પડે છે. કામ ધંધો મળતો નથી

સુરત:કાર્ડીયો એરેસ્ટને કારણે બેભાન થયેલી વ્યકિતનો સીપીઆર આપી જીવ બચાવી શકાય,ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયો કાર્યક્રમ

23 April 2022 10:37 AM GMT
સીપીઆર વિશે સમજણ આપતા તેમણે જણાવ્યું હતું કે, કાર્ડીયો એરેસ્ટને કારણે બેભાન થયેલી વ્યકિતના છાતીના નીચે મધ્ય ભાગે સળંગ ૩૦ વખત બે ઇંચ સુધી પ્રેસ કરવાનું...

સુરત : સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા તૈયાર થનાર હોસ્ટેલ પ્રોજેક્ટની વિશિષ્ટ વ્યક્તિઓએ લીધી મુલાકાત

16 April 2022 10:31 AM GMT
ગુજરાતી ભાષામાં અનેક પુસ્તકો લખનાર લેખક જય વસાવડાએ સુરતમાં નિર્માણ થનાર હોસ્ટેલ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

સુરત : રશિયા-યુક્રેન યુદ્ધના કારણે હીરાની ચમકને "અસર", વેપારી ચિંતામાં..!

12 April 2022 12:31 PM GMT
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લગભગ 15 લાખ જેટલા કર્મચારીઓના ભાવિ સામે પણ સવાલ ઊભા થયા છે.

સુરત: ડાયમંડ સીટી હવે સોલાર સિટી બનવા તરફ અગ્રેસર,જુઓ સરકાર શું કરી રહી છે આયોજન

11 April 2022 12:46 PM GMT
સુરતમાં ફેબ્રુઆરી માસ સુધીમાં લાગવાયા રેકોર્ડ બ્રેક પાવર પ્લાન્ટ 42,000 ઘરોમાં લાગ્યા 205 મેગાવોટના પ્લાન્ટ

સુરત : ભેસ્તાનમાં ગેરકાયદેસર રીતે અનાજનો સંગ્રહ કરેલો જથ્થો મળ્યો હોવાની બૂમો ઉઠી..!

29 March 2022 12:52 PM GMT
શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર 37,38 અને 39માં ગેરકાયદેસર રીતે અનાજની ગુણોનો સંગ્રહ કરાયેલો જથ્થો મળી આવ્યો હતો.