Connect Gujarat

You Searched For "surendranagar"

સુરેન્દ્રનગર : પાટડીની માર્કેટિંગ યાર્ડમાં હળવદ યાર્ડના વેપારીનું નકલી જીરું પકડાતા ચકચાર..!

2 March 2024 7:43 AM GMT
ગત વર્ષે હળવદમાંથી નકલી વરિયાળીનું કૌભાંડ ઝડપાયા બાદ આજે હળવદ માર્કેટિંગ યાર્ડનો વેપારી જીરામાં કલરવાળી વરિયાળી મિક્સ કરી પાટડી માર્કેટિંગ યાર્ડમાં...

સુરેન્દ્રનગર : વસ્તડી ગામે શાળામાં વીજ કરંટ લાગતાં વિદ્યાર્થીનું મોત, શાળાની બેદરકારીનો પરિવારે કર્યો આક્ષેપ..!

1 March 2024 1:16 PM GMT
વસ્તડી ગામની માધ્યમિક શાળામાં પાણીનું કુલર શરૂ કરવા ગયેલા વિદ્યાર્થીને વિજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

સુરેન્દ્રનગર: ચોટીલા માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર,જુઓ કોને મળ્યું પદ

29 Feb 2024 7:06 AM GMT
ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં APMCના ચેરમેન તરીકે જયરાજ ધાધલ અને વાઇસ ચેરમેન તરીકે મહેશ મનહરદાસ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા.

સુરેન્દ્રનગર: વઢવાણમાં સગા ફુવા સહિત 5 લોકોએ સગીરા સાથે આચાર્યુ દુષ્કર્મ, તમામની ધરપકડ

27 Feb 2024 5:57 AM GMT
વઢવાણમાં સામુહિક દૂષ્કર્મની એક હચમચાવતી ઘટના સામે આવી છે. 16 વર્ષીય સગીરા પર તેના સગા ફુઆ સહિત 5 ઈસમોએ દુષ્કર્મ આચર્યુ હતું.

સુરેન્દ્રનગર: જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નૌશાદ સોલંકીએ કાર્યભાળ સંભાળ્યો..

23 Feb 2024 6:54 AM GMT
જિલ્લા કોંગ્રેસના પ્રમુખની વરણી કર્યા બાદ પંડિત દિન દયાળ હોલ ખાતે પદગ્રહણ સમારંભ યોજાયો હતો જેમાં પ્રદેશના મોટા નેતાઓ હાજર રહ્યા હતા

સુરેન્દ્રનગર : તસ્કરોએ લીંબડીમાંથી આખેઆખું ATM ઉઠાવ્યું, તો ચોટીલાની 8 દુકાનોમાંથી કર્યો હાથફેરો..!

21 Feb 2024 8:27 AM GMT
લીંબડી શહેરમાં તસ્કરોએ ATMમાંથી ચોરી અને ચોટીલા પંથકની 8 જેટલી દુકાનોના તાળાં તૂટતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

સાબરકાંઠા : પ્રાંતિજના નવાપુરામાં પાલિકાની ડમ્પિગ સાઇટના કારણે લોકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર..!

19 Feb 2024 10:53 AM GMT
પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામ નજીક આવેલ ડમ્પિગ સાઇટના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત ખેતી પર અસર થતાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

સુરેન્દ્રનગર: નવલગઢમાંથી પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં આકસ્મિક રીતે બાઈક સવાર ડૂબ્યો

19 Feb 2024 4:43 AM GMT
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે રાત્રીના 9 વાગ્યાં આસપાસ એક બાઈક સવાર યુવક કેનાલના રસ્તે પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો તેં દરમિયાન...

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા નજીક ઇકો કાર પલટી જતા 4 લોકોના મોત, કારનું ટાયર ફાટી જતા સર્જાયો અકસ્માત

18 Feb 2024 6:35 AM GMT
સુરેન્દ્રનગર નજીક હાઇવે પરનો બનાવ ધ્રાંગધ્રા નજીક ઇકો કાર પલટી અકસ્માતમાં 4 લોકોના મોત એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા કારનું ટાયર ફાટી જતા...

સુરેન્દ્રનગર : પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા, અને શિક્ષકો રૂમ લોક કરીને જતા રહ્યા..!

17 Feb 2024 12:41 PM GMT
પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં હતા અને શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફરાતફરી મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર: નવ નિર્મિત પુલ પર માત્ર એક સપ્તાહમાં તિરાડો પડતાં સ્થાનિક રહીશો રોષ

17 Feb 2024 6:51 AM GMT
પાલિકા દ્વારા અંદાજે ૫ કરોડના ખર્ચે નવનિર્મિત પુલના લોકાર્પણ કર્યાં બાદ માત્ર ૫ દિવસમાં જ તિરાડો પડી જતા ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી...

સાયલાના ચોરવિરા ગામે વરરાજો હેલીકોપ્ટરમાં બેસીને પરણવા આવતા ગામ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા

16 Feb 2024 12:30 PM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામે વરરાજો હેલીકોપ્ટરમાં બેસીને પરણવા આવતા જાન જોવા આખું ગામ ઉમટી પડ્યું હતું..