Connect Gujarat

You Searched For "Trendingnews"

ભરૂચ : માવાઘારીમાં મોંઘવારીનો માર, ચાંદની પડવાની ઉજવણી બનશે મોંઘી

19 Oct 2021 9:45 AM GMT
શરદપુર્ણિમા અને ચાંદની પડવાના દિવસે ચંદ્રની શીતળ ચાંદનીમાં માવાઘારી આરોગવાનો મહિમા છે

ભરૂચ: મોડી રાત્રિએ ભાજપ અને કોંગ્રેસના નગર સેવકો એક સાથે જોવા મળ્યા,જુઓ શું છે મામલો

18 Oct 2021 5:30 AM GMT
ચોમાસાની સિઝનમાં બિસ્માર બનેલા ભરૂચ શહેરના માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે

સુરત : મોંઘવારીએ તોડી ડાઈંગ મિલોની કમર, 100 એકમો બંધ થવાની તૈયારીમાં

10 Oct 2021 7:59 AM GMT
દેશમાં એક તરફ કોલસાની અછતથી વીજસકંટના ઓછાયા છે તેવામાં કોલસા, કેમિકલ અને કલરના કિમંતોમાં થયેલા વધારાએ ડાઇંગ મિલોના સંચાલકોને આર્થિક ભીંસમાં લાવી દીધાં...

ગાંધીનગર : મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી

29 Sep 2021 4:25 PM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા કરી હતી.

જામનગર : બાલા હનુમાન મંદિર ખાતે રામધુનનો અનોખો મહિમા, 57 વર્ષની અવિરત સફર

1 Aug 2021 12:20 PM GMT
બાલા હનુમાન મંદિર ખાતે ચાલી રહી છે રામધુન, લાખોટા તળાવના કિનારે આવેલું છે હનુમાન મંદિર

અમદાવાદ : બેકાર બનેલાં યુવાનો ગુનાખોરીના માર્ગે વળ્યાં, વેપારી પાસે માંગી હતી ખંડણી

1 Aug 2021 9:12 AM GMT
ક્રાઇમ બ્રાંચે આરોપીઓની કરી ધરપકડ, સગીર પાસે ફોન કરાવી અપાય હતી ધમકી