Connect Gujarat

You Searched For "valsad news"

વલસાડ : પરણિતાની કુખે ત્રીજી પુત્રી અવતરી તો પતિએ તરછોડી દીધી, 15 દિવસની બાળકી સાથે પહોંચી પોલીસ સ્ટેશન

4 Sep 2021 1:03 PM GMT
વલસાડ જિલ્લાના ગુંદલાવ ગામની ઘટના, પરણિતા ન્યાયની માંગણી સાથે પહોંચી પોલીસ સ્ટેશન.

વલસાડ : અગ્ર સચિવ અંજુ શર્માના અધ્‍યક્ષસ્‍થાને વાપી ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો

4 Sep 2021 12:42 PM GMT
વલસાડ જિલ્લામાં અનુબંધમ પોર્ટલનો મહત્તમ પ્રચાર-પ્રસાર થાય અને વધુમાં વધુ યુવાઓ-નોકરીદાતાઓની નોંધણી થાય તેના માર્ગદર્શન માટે વાપીના વી.આઇ.એ. હોલ ખાતે...

વલસાડ : પૂર્ણા દિવસ નિમિત્તે પોષણ તથા સ્‍વચ્‍છતાના સુત્રો લખવાની અનોખી સ્પર્ધા યોજાય

28 Aug 2021 12:23 PM GMT
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂર્ણા દિવસ નિમિત્તે કાપડની થેલી પર પોષણ તથા સ્‍વચ્‍છતાના સુત્રો લખવાની સ્પર્ધાનું આયોજન કરવામાં...

વલસાડ : ટાસ્કે ફોર્સ કમિટીની જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય

23 Aug 2021 11:28 AM GMT
બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત વલસાડ જિલ્લા ટાસ્ક ફોર્સની સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

વલસાડ : ગોવાડા ખાતે નવનિર્મિત આંગણવાડી મકાનનું રાજય વનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

16 Aug 2021 1:10 PM GMT
ભત્રીજા ઝાલ કૈખોશ ઇરાની એ આપેલા અનુદાનમાંથી આ આંગણવાડી બાંધવામાં આવી છે.

વલસાડ : મુખ્યતમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યનું 21મું સાંસ્કૃટતિક વન "મારુતિનંદન વન" પ્રજાર્પણ કરાયું

14 Aug 2021 12:21 PM GMT
72મા વન મહોત્સ"વ પ્રસંગે રાજ્યના મુખ્યહમંત્રી વિજય રૂપાણીના હસ્તે 21મો સાંસ્કૃવતિક વન "મારુતિનંદન વન" પ્રજાર્પણ કરવામાં આવ્યો

વલસાડ : વાસ્મોય દ્વારા "જલ જીવન મિશન" કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય પ્રેરણા પ્રવાસ યોજાયો

12 Aug 2021 1:47 PM GMT
‘જલ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુંએ હતું.

વલસાડ : કલગામ ખાતે તૈયાર થઇ રહેલા મારૂતિનંદન સાંસ્કૃીતિક વનને મુખ્ય મંત્રીના હસ્તેા ખુલ્લું મુકાશે

12 Aug 2021 11:33 AM GMT
આ વન ૧૦ એકર જમીનમાં ૧૮ મીટર લાંબા અને ૯ મીટર ઊંચાઇ ધરાવતા ધોલપુર સ્ટોમન લગાવેલા ભવ્યય પ્રવેશ દ્વારવાળું, છે.

વલસાડ : રોજગારવાંચ્‍છું યુવાનોને અનુબંધમ વેબપોર્ટલ ઉપર રજિસ્‍ટ્રેશન કરવા અનુરોધ

11 Aug 2021 11:33 AM GMT
વલસાડ જિલ્લાના યુવાનોને અનુબંધમ વેબપોર્ટલ ઉપર રજિસ્‍ટ્રેશન કરવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં હવે રોજગાર કચેરીની નામ નોંધણી...

વલસાડ : જિલ્લામાં 246.84 લાખ રૂપિયાના વિકાસકામોનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ

8 Aug 2021 1:01 PM GMT
મુખ્યામંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા. 7.5 કરોડના ચેકો અર્પણ કરવામાં આવ્યાં છે.

વલસાડ : "મોબાઇલ ટુ સ્પો!ર્ટસ" અભિયાનની નવતર પહેલ, વાંચો કોણ કોણ લઈ શકશે સ્પર્ધામાં ભાગ..!

5 Aug 2021 1:05 PM GMT
મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોઇર્ટસ”ના અભિયાનની નવતર પહેલ કરવામાં આવી છે.

વલસાડ : કોવિડ-19ના કારણે મૃત્યુલ પામેલા કલાકારોના પરિવારને સહાય અપાશે

5 Aug 2021 12:57 PM GMT
જેમની વાર્ષિક આવક-મર્યાદા રૂ. 2 લાખની હોય તેમના પરિવારને આ સહાય આપવાનું વિચારણમાં છે.