દેશ ચૂંટણીપંચ સજ્જ: 16મી ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આવશે ગુજરાતની મુલાકાતે રાજ્યમાં ત્રિપાંખિયો જંગ વચ્ચે રાજ્યમાં દિવાળી પહેલા એટલે કે 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. By Connect Gujarat 13 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ પીએમ મોદીના પ્રવાસને લઈ અમદાવાદમાં 5 રૂટ બંધ,વાહન વ્યવહારને થશે અસર પીએમ મોદી આજથી ગુજરાત ના 2 દિવસ ના પ્રવાસે છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અલગ-અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટ લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. By Connect Gujarat 29 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ફરી ગુજરાતની મુલાકાતે, રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાશે બેઠક... ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. By Connect Gujarat 26 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોદી–શાહે ગુજરાતની હાથમાં લીધી કમાન, 2 દિવસમાં 13 કાર્યક્રમોમાં આપશે કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. By Connect Gujarat 25 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત PM મોદી આવશે ગુજરાત પ્રવાસે, જાણો 2 દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ PM મોદી આગામી તારીખ 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે.PM મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. By Connect Gujarat 24 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કેન્દ્રીય ચૂંટણી પંચ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે,બેઠકોનો ધમધમાટ ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ ની ટીમ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. By Connect Gujarat 17 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે, જુઓ કયા કાર્યક્રમો યોજાશે ગુજરાતમાં અમારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસે આવનાર છે જે અંગેની માહિતી આપવા કાપડ નગરી સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 03 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : યુ એસ ફૂડ એન્ડ ડ્રગની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. By Connect Gujarat 17 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વિધાનસભા ચૂંટણી મજબૂતી સાથે લડવા અસદુદ્દિન ઔવેસીનો "હુંકાર" AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી આજે એક દિવસની અમદાવાદની મુલાકાતે આવી પહોચ્યા છે. By Connect Gujarat 14 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn