Connect Gujarat

You Searched For "junagadh"

પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ, અમરેલી અને જુનાગઢમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું...

4 April 2024 12:34 PM GMT
જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે,

જુનાગઢ : માળીયાહાટીના ખાતે યોજાયું ભાજપનું ઘર ઘર સંપર્ક અભિયાન, ઉમેદવાર રાજેશ ચુડાસમા રહ્યા ઉપસ્થિત...

4 April 2024 11:47 AM GMT
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું…

3 April 2024 11:20 AM GMT
જુનાગઢ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગીરસોમનાથ: જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા રઘુવંશી સમાજની માંગ

3 April 2024 6:26 AM GMT
વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા ફરી રીપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ...

જુનાગઢ : સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ જતાં કેશોદના પ્રાસલી ગામની 21 વર્ષીય યુવતીનો આપઘાત...

1 April 2024 12:23 PM GMT
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ ગયેલી યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

જુનાગઢ : શ્રી ગિરનાર “કમલમ” કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું...

31 March 2024 8:38 AM GMT
જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન...

જુનાગઢ : આંબેડકર નગર વોર્ડના રહીશોની મતદાનના બહિષ્કારની ચીમકી

30 March 2024 9:00 AM GMT
આંબેડકર નગર વોર્ડ નંબર 15 માં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારેલા રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.

જુનાગઢ : ભેસાણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખનો મુખ્યમંત્રીને પત્ર, લખ્યું પદાધિકારીઓના પાપે વિકાસના કામો રૂંધાયા..!

29 March 2024 11:24 AM GMT
ભેસાણ તાલુકામાં વિકાસના કામો જેવા કે, રોડ, રસ્તા અને પાણી સહિતના કામો પદાધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.

જૂનાગઢ: તંત્રનો સરાહનીય પ્રયાસ,જંગલમાં મતદાન મથક ઉભુ કરાશે

27 March 2024 6:36 AM GMT
જૂનાગઢ જિલ્લામાં જંગલ મધ્યે આવેલ કનકાઈ મંદિરે અલ્પ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક ઉભુ કરવામાં આવશે.

જૂનાગઢ: વંથલીના ધંધુસર ગામમાં આઝાદી પહેલાથી ઉજવાતો અનોખો “રા” ઉત્સવ

25 March 2024 10:32 AM GMT
વંથલીનાં ધંધુસર ખાતે અજીબોગરીબ રા ઉત્સવઆઝાદી પહેલાથી ઉજવાય છે આ ઉત્સવમાનતાઓ પૂર્ણ થાય તે લોકો રા નું સ્વરૂપ કરે છે ધારણગધેડા પર સવાર થઈ વાજતેગાજતે...

જુનાગઢ : વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં માળીયાહાટીના તાલુકાના ખેડૂતોને હાલાકી..!

21 March 2024 12:42 PM GMT
માળીયાહાટીના તાલુકાના 2 ગામના ખેડૂતોની જમીનમાં વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

જુનાગઢ : શિકારની શોધમાં આવી ચઢેલો દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો, જુઓ “LIVE” રેસક્યું..!

21 March 2024 7:47 AM GMT
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ખુલ્લા કૂવામાં દીપડો ખાબકતાં ભારે જહેમત સાથે વન વિભાગે રેસક્યું કર્યું હતું.