Home > junagadh
You Searched For "junagadh"
જુનાગઢ : સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ જતાં કેશોદના પ્રાસલી ગામની 21 વર્ષીય યુવતીનો આપઘાત...
1 April 2024 12:23 PM GMTજુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ ગયેલી યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
જુનાગઢ : શ્રી ગિરનાર “કમલમ” કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું...
31 March 2024 8:38 AM GMTજુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન...
જુનાગઢ : આંબેડકર નગર વોર્ડના રહીશોની મતદાનના બહિષ્કારની ચીમકી
30 March 2024 9:00 AM GMTઆંબેડકર નગર વોર્ડ નંબર 15 માં પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારેલા રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.
જુનાગઢ : ભેસાણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખનો મુખ્યમંત્રીને પત્ર, લખ્યું પદાધિકારીઓના પાપે વિકાસના કામો રૂંધાયા..!
29 March 2024 11:24 AM GMTભેસાણ તાલુકામાં વિકાસના કામો જેવા કે, રોડ, રસ્તા અને પાણી સહિતના કામો પદાધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.
જૂનાગઢ: તંત્રનો સરાહનીય પ્રયાસ,જંગલમાં મતદાન મથક ઉભુ કરાશે
27 March 2024 6:36 AM GMTજૂનાગઢ જિલ્લામાં જંગલ મધ્યે આવેલ કનકાઈ મંદિરે અલ્પ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા મતદાન મથક ઉભુ કરવામાં આવશે.
જૂનાગઢ: વંથલીના ધંધુસર ગામમાં આઝાદી પહેલાથી ઉજવાતો અનોખો “રા” ઉત્સવ
25 March 2024 10:32 AM GMTવંથલીનાં ધંધુસર ખાતે અજીબોગરીબ રા ઉત્સવઆઝાદી પહેલાથી ઉજવાય છે આ ઉત્સવમાનતાઓ પૂર્ણ થાય તે લોકો રા નું સ્વરૂપ કરે છે ધારણગધેડા પર સવાર થઈ વાજતેગાજતે...
જુનાગઢ : વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં માળીયાહાટીના તાલુકાના ખેડૂતોને હાલાકી..!
21 March 2024 12:42 PM GMTમાળીયાહાટીના તાલુકાના 2 ગામના ખેડૂતોની જમીનમાં વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
જુનાગઢ : શિકારની શોધમાં આવી ચઢેલો દીપડો ખુલ્લા કૂવામાં ખાબક્યો, જુઓ “LIVE” રેસક્યું..!
21 March 2024 7:47 AM GMTજુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ખુલ્લા કૂવામાં દીપડો ખાબકતાં ભારે જહેમત સાથે વન વિભાગે રેસક્યું કર્યું હતું.
જુનાગઢ : ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર વડથ ગામના 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ...
15 March 2024 12:26 PM GMTભેસાણ તાલુકાના ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર 2 શખ્સોને જુનાગઢ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર પંથક : વન વિભાગની કનડગતથી ત્રસ્ત માલધારીઓ, જુનાગઢ વન વિભાગની કચેરીએ આપ્યું આવેદન
15 March 2024 11:52 AM GMTગીર પંથકના માલધારીઓ વન વિભાગની કનડગતથી ત્રસ્ત બની જુનાગઢ ખાતે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
જુનાગઢ: કારની અડફેટે 3 મિત્રોના મોત,પરિવારમાં માતમનો માહોલ
14 March 2024 10:54 AM GMTજૂનાગઢમાં મધરાતે ત્રણ મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.
જૂનાગઢમાં 3.5ની તિવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
11 March 2024 3:39 PM GMTજુનાગઢ જિલ્લાના કેશોદ, માળિયા , માંગરોળ, માણાવદર પંથકમાં 6.24 વાગ્યે ધરતીકંપનો આંચકો આવ્યો છે. 3.5 તીવ્રતાનો આંચકો નોંધાયો છે.અચાનક જ ભૂકંપનો આંચકો...