Home > sabarkantha news
You Searched For "sabarkantha news"
સાબરકાંઠા: ખેરોલ ગામમાં જાનૈયાઓની કારમાં આગ લાગતા દોડધામ, કોઈ જાનહાની નહીં
29 April 2024 5:58 AM GMTજાનમાં આવેલી કારમાં શોર્ટ સર્કિટના કારણે કારના નીચેના ભાગે અચાનક ધુમાડો નીકળ્યો હતો
સાબરકાંઠા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાયગઢ ખાતે અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો...
21 April 2024 12:01 PM GMTગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો
સાબરકાંઠા:ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો,સહકારી અગ્રણી ડો.વિપુલ પટેલ કરશે કેસરિયા
24 Jan 2024 7:51 AM GMT.ડો. વિપુલ પટેલ ચાર ટર્મથી સાબરડેરીના ડીરેક્ટર તરીકે રહ્યા છે.ડો. વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે
સાબરકાંઠા : રાજસ્થાનની બીજુડા ગેંગના 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ, રૂ. 7.65 લાખનો મુદ્દામાલ જપ્ત...
27 Dec 2023 9:05 AM GMTઘરફોડ ચોરી, વાહન ચોરી કરતી રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 4 શખ્સોને ઝડપી પાડી તેમના પાસેથી રૂ. 7.65 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો
સાબરકાંઠા:ખનીજ માફિયાઓએ મેશ્વો નદીનો ડાટ વાળ્યો,મુખ્યમંત્રી સડક યોજના હેઠળ નદીમાં જ રોડ બનાવ્યો !
25 Dec 2023 7:36 AM GMTનદીના પટમાં જ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ માર્ગ બનાવી દેવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો
સાબરકાંઠા: બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર,સરકારના દાવા પોકળ સાબિત થયા
16 Dec 2023 7:51 AM GMTછેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ વિભાગને અરજીઓ કરવા છતાં પણ શાળામાં એકપણ નવો ઓરડો મંજૂર થયો નથી
સાબરકાંઠા: ઐતિહાસિક ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડની દયનીય હાલત,જાળવણી ન થતા લોકોમાં રોષ
6 Dec 2023 6:51 AM GMTકુંડની જાળવણી ન થતા તંત્ર સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો છે ઐતિહાસિક ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડ જે અતિપૌરાણિક કુંડ માનવામાં આવે છે.
સાબરકાંઠા:પ્રાંતિજના સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષના પ્રથમ દિવસે માઇભક્તોની ભીડ જામી
15 Nov 2023 8:00 AM GMTસુપ્રસિધ્ધ યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષમાં પ્રથમ દિવસે સવારથીજ માઇ ભકતોની મંદિર ખાતે ધસારો જોવા મળ્યો
સાબરકાંઠા: પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરાયું,ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે પ્રયાસ
3 Nov 2023 6:28 AM GMTજિલ્લા પોલીસ વડા વિજય પટેલે બાઇક ચાલકોને સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ આપીને સમજાવવામાં આવ્યા
સાબરકાંઠા : ઝારખંડથી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું વિજયનગર-દઢવાવમાં સમાપન કરાયું…
3 Oct 2023 11:19 AM GMT5 રાજ્યો અને 500 જેટલા ગામો ખુંદી વળીને 7 હજાર કિલોમિટર ઝારખંડથી શરૂ થયેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું દઢવાવમાં સમાપન કરવામાં આવ્યું
સાબરકાંઠા: અખિલ ભારતીય c મોરચા દ્વારા પડતર પ્રશ્નોને લઈને આંદોલનના મંડાણ
2 Oct 2023 12:29 PM GMTઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મોરચા દ્વારા બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મ જયંતી દિવસે જૂની પેન્શન યોજના અને અન્ય પ્રશ્નોને લઈને આંદોલનની શરૂઆત...
સાબરકાંઠા: સપ્તેશ્વર નદીમાં અલગ અલગ જગ્યાએ ડૂબી ગયેલા બે યુવાનોની ત્રીજા દિવસે શોધખોળ યથાવત
28 Sep 2023 6:39 AM GMTનદીમાં સવારથી સાંજ હિંમતનગર, ઇડર, માણસા, વિજાપુર અને મહેસાણાની ફાયર ટીમ શોધખોળ કરી રહી છે.