ભરૂચ ભરૂચ: ABC ચોકડી નજીકથી થયેલ બાઈક ચોરીના ગુનામાં પોલીસે 2 આરોપીઓની કરી ધરપડક ભરૂચમાં એક વર્ષ અગાઉ એબીસી ચોકડી પર આવેલા પાર્ટી પ્લોટ પરથી ચોરાયેલી KTM બાઈકનો ભેદ ઉકેલી નાખી બે ઈસમોને ભરૂચ LCB ની ટીમે ઝડપી પાડ્યા છે. By Connect Gujarat Desk 07 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોલીસે સિગરેટની સ્મગલિંગના આંતરરાષ્ટ્રીય રેકેટનો કર્યો પર્દાફાશ, રૂ.11.80 લાખની સિગરેટ સાથે 2 આરોપીની ધરપકડ ભરૂચ એસ.ઓ.જીએ માંડવા ટોલ પ્લાઝા પાસેથી સિગારેટની સ્મગલિંગનું આંતરરાષ્ટ્રીય રેકેટન ઝડપી પાડી ૧૫.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ મામલામાં પોલીસે મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. By Connect Gujarat Desk 28 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે 2 આરોપીની કરી ધરપકડ ભરૂચના દહેજ પોલીસના સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી By Connect Gujarat Desk 20 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ચોરીના ગુનાને અંજામ આપનાર 2 રીઢા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ ભરૂચ બી ડિવિઝન વિસ્તારમાં બે બંધ મકાનમાં ધોળા દિવસે થયેલી ચોરીની ઘટનામાં આખરે એલસીબીની ટીમે વડોદરા અને મુંબઇથી બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 10 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: હત્યાને હીટ એન્ડ રનમાં ખપાવવાનો પ્રયાસ, સગીરે ગર્લ્ડફ્રેન્ડ સાથે મળી બહેનને હેરાન કરતા યુવાનને પતાવી દીધો ! ગીર સોમનાથ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ હિટ એન્ડ રનની ઘટના યુવકની હત્યા માટે જ ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 10 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: આયુર્વેદિક શિરપના નામે કેફી પીણાનું વિતરણ, 5 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ જૂનાગઢના જોશીપુરામાથી આયુર્વેદિક શીરપના નામે કેફી પીણાનુ વેચાણ કરતા બે લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 10 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : રાજપીપળા ચોકડી પરથી શંકાસ્પદ વાલ્વનાં જથ્થા સાથે 2 આરોપી ઝડપાયા અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ નજીકથી ઇકો કારમાં શંકાસ્પદ એસ.એસનાં વાલ્વ લઈને જતાં 2 વ્યક્તિઓ ઝડપાયા હતા. By Connect Gujarat 31 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરના કાવી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પર થયેલા હુમલામાં 2 આરોપીઓની ધરપકડ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકના જમાદાર ઉપર હુમલાની ઘટનાનો કાવી પોલીસ મથકે 3 આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો. By Connect Gujarat 23 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સુરતના ઉમરામાંથી ચોરી થયેલ બાઇક સાથે 2 ઇસમોની ધરપકડ, અન્ય એક આરોપી વોન્ટેડ બી' ડિવિઝન પોલીસે સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીમાં સંડોવાયેલ 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 07 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn