અમદાવાદઅમદાવાદ : ATSએ કર્યો ડુપ્લીકેટ વિઝા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, 4 ઇસમોનીઓ ધરપકડ વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે થઈ છેતરપિંડી, નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપાયું By Connect Gujarat 22 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : "ચુપ રહો, વરના ગોલી માર દુંગા" કહી રૂ. 11.50 લાખની લૂંટ ચલાવનાર ચડ્ડી-બનિયાનધારી ગેંગ ઝડપાય... ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 સાગરીતોની ધરપકડ, રૂ. 11.50 લાખની ચોરી કરી થઇ ગયા હતા પલાયન By Connect Gujarat 18 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ક્રિકેટ રમતી વેળા બાળકને બોલ વાગતા 2 જૂથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી, 4 આરોપીની ધરપકડ કલ્યાણનગર વસાહતમાં ક્રિકેટ રમતી વેળા થઈ બબાલ, બાળકને બોલ વાગતા 2 જૂથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી By Connect Gujarat 17 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : રાજસ્થાની ગેંગના "પુષ્પરાજો" ગીરના જંગલોમાંથી કરતાં હતા ચંદનના વૃક્ષોની તસ્કરી, જુઓ વનવિભાગની કાર્યવાહી... ગીરના જંગલોમાંથી ચંદનના વૃક્ષોની તસ્કરીનો પર્દાફાશ, ખાંભા-ગીર વનવિભાગ દ્વારા 4 શખ્સોની અટકાયત કરાય By Connect Gujarat 27 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : કિશોરીનો ફ્રી ફાયર ગેમના માધ્યમથી અજાણ્યા યુવક સાથે થયો સંપર્ક, પછી યુવકે જે કર્યું એ જાણી ચોંકી જશો..! ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારની સગીર યુવતીને ઓનલાઈન ગેમ રમવું ભારે પડી ગયું હતું. By Connect Gujarat 23 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચીંગસપુરાના પટેલ ફળિયામાંથી ગાંજો અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો દંપતીની ધરપકડ ભરૂચ: ગાંજો અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, રૂ. ૧.૫૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો By Connect Gujarat 18 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅંકલેશ્વરમાં શ્રાવણીયો જુગાર રમતા શકુનિઓ ઝડપાયા,6 લાખથી વધુના મુદ્દામાલ સાથે 23 જુગારીઓની ધરપકડ અંકલેશ્વરના સુરવાડી ગામના ભાથીજી ફળિયા અને જનતા નગર પુષ્પા ટીકા સોસાયટીમાંથી ૨૩ જુગારીયાઓને ૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 12 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: મેવાતી ગેંગનો પર્દાફાશ, જાણો શહેરના ATM મશીનોને કેવી રીતે કરે છે સોફ્ટ ટાર્ગેટ અમદાવાદમાં એ.ટી.એમ.માં ચેડા કરી રૂપિયા ઉપાડી લેતી મેવાતી ગેંગના સાગરીતોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 08 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: સેંટ્રલ આઈ.બી.ના ઈન્સ્પેકટરે સોપારી આપી પત્નીની હત્યા કરાવી,જુઓ ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં રહેતા અને સેંટ્રલ આઈ.બી.ના ઈન્સ્પેકટરે સોપારી આપી પત્નીની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. By Connect Gujarat 07 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn