Home > Bharuch Crime Branch
You Searched For "Bharuch Crime Branch"
અંકલેશ્વર:પાનોલી ગામેથી ક્રાઇમ બ્રાન્ચે રૂ.46 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરની કરી ધરપકડ
25 Sep 2023 11:37 AM GMTબાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 343 નંગ બોટલ મળી કુલ 46 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વર: એગ્રો પેક કંપનીમાં થયેલ જંતુનાશક દવાની ચોરીના મામલામાં પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
17 Aug 2023 8:02 AM GMTપોલીસે જંતુનાશક દવાની બોટલ નંગ-૩૭ અને બે ફોન મળી કુલ 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વર : સંજાલીમાંથી 9 જુગારીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રૂ. 26 હજારથી નો મુદ્દામાલ જપ્ત...
8 July 2023 8:56 AM GMTજુગારીઓ પાસેથીક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
27 Jun 2022 11:58 AM GMTવિદેશી દારૂની મોંઘીદાટ 3696 નંગ બોટલ મળી 4.99 લાખથી વધુનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને બુટલેગર દશરથ ઉર્ફે દશુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ...
ભરૂચ : પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા 4 મહિનાથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો
16 July 2021 11:30 AM GMTભરૂચ જિલ્લા અને જિલ્લા બહાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ ક્રાઇમ બ્રાંચ એક્શનમાં આવી હતી
ભરૂચ : અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ઊભેલી બિનવારસી ટ્રકમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો
4 July 2021 7:23 AM GMTભરૂચના અંકલેશ્વર ખાતે આવેલી વાલિયા ચોકડી પાસે ઊભેલી બિનવારસી ટ્રકમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઝઘડીયા જીઆઈડીસીમાંથી રૂ.2 લાખથી વધુની કિમતનો વિદેશી દારૂ ઝડપી પડ્યો
30 Jun 2021 12:16 PM GMTભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના નવાગામ કરાર વેલનો કુખ્યાત બુટલેગર સતીષ વસાવાએ વિદેશી દારૂનું ઝઘડિયા જીઆઇડીસી ખાતે...
ભરૂચ: બિહારથી પિસ્તોલ અને કારતૂસનો જથ્થો લવાયો, જુઓ આરોપીનો શું હતો પ્લાન
29 Jun 2021 8:23 AM GMTબિહારથી હથિયારનો જથ્થો ભરૂચ લવાયો. પોલીસે રૂપિયા 61 હજારથી વધુની કિમતના હથિયાર કબ્જે કર્યા.
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે રીઢા બાઇક ચોરની કરી ધરપકડ
23 Jun 2021 10:33 AM GMTબાઇકના સ્પેર પાર્ટસ છૂટા કરી અન્ય બાઈકમાં લગાવવામાં આવ્યા હતા.
ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે 3 જુગારધામ પર પાડ્યા દરોડા, 12 જુગારી ઝડપાયા
16 Jun 2021 6:54 AM GMTભરૂચ LCB પોલીસ ટીમે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. જેમાં 3 જેટલા જુગારધામ પર દરોડા પાડી કુલ કિંમત રૂપિયા 51 હજારથી વધુના...
અંકલેશ્વર : બંદૂકની અણીએ ફાઇનાન્સ કંપનીમાંથી થયેલ 3 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, જાણો કોણ છે આરોપી
18 Nov 2020 1:56 PM GMTઅંકલેશ્વર ત્રણ રસ્તા ઉપર આવેલ IIFL ફાયનાન્સ કંપનીમાં થયેલ રૂ. ૩ કરોડની લુંટનો ભેદ ઉકેલાયો છે. દિવાળી પહેલા બંદૂકની અણીએ કરોડો રૂપિયાની...
અંકલેશ્વર : કારમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, રૂ. 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ
6 Nov 2020 8:58 AM GMTભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અંકલેશ્વર ખાતેથી કારમાં સંતાડીને લઈ જવાતા વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ...