ભરૂચભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો By Connect Gujarat Desk 27 Jul 2025 15:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ગેરકાયદે AC ગોડાઉનમાં લાગેલી આગ જીવલેણથી અફરાતફરી મચી,બે લોકોના નિપજ્યા મોત અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે. By Connect Gujarat Desk 07 Apr 2025 14:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત“ડીસા” અગ્નિકાંડની તપાસ : SITના અધ્યક્ષે અધિકારીઓ સાથે બેઠક યોજી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું... બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 21 લોકોના મોત થયા છે, By Connect Gujarat Desk 03 Apr 2025 17:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : 20થી વધુ લોકોના મોત મામલે પિતા-પુત્ર સામે ફરિયાદ, જુઓ MPના કેબિનેટ મંત્રીએ શું કહ્યું..! બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 20થી વધુ લોકોના મોત થયા છે, By Connect Gujarat Desk 02 Apr 2025 14:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : પ્રચંડ વિસ્ફોટ સાથે ફટાકડા ફેક્ટરી ભડકે’ બળી, 17 લોકોના મોત, 5 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ... બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી અને ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 01 Apr 2025 18:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપોરબંદરની સરકારી ભાવસિંહજી સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ,એક કર્મચારી ઘાયલ પોરબંદર શહેરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટર ખાતે ઓટોકલેવ વર્ટીકલ મશીનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. By Connect Gujarat Desk 02 Mar 2025 13:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાસુદાનમાં આર્મી પ્લેન ઘર સાથે અથડાયુ, બ્લાસ્ટમાં 19ના ઘટનાસ્થળે જ મોત સુદાનની સેના 2023 થી આરએએફ સાથે સંઘર્ષમાં છે અને તાજેતરમાં સુદાનના ઘણા શહેરો અને નગરોને આરએએફના કબજામાંથી મુક્ત કર્યા છે. જે દિવસે RAF એ દક્ષિણ ડાર્ફુરના ન્યાલામાં ફાઇટર પ્લેનને તોડી પાડવાની જવાબદારી સ્વીકારી તે દિવસે પ્લેન ક્રેશ થયું હતું. By Connect Gujarat Desk 26 Feb 2025 16:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા 5થી વધુના મોતની આશંકા બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે. અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે By Connect Gujarat Desk 24 Jan 2025 13:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઅમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત,સાત ઘાયલ અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ થતા એક વ્યક્તિનું મોત થયું હતું,અને સાત ઘાયલ થયા હતા. By Connect Gujarat Desk 02 Jan 2025 12:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn