ભરૂચ ભરૂચ: સમસ્ત ખડાયતા સમાજ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર યોજાય ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ખડાયતા સમાજ ભરૂચ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે જુના ભરૂચ સ્થિત શ્રીજી મંદિર હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 27 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:GIDCમાં આવેલ કે.એમ.મુન્શી હોલ ખાતે રક્તદાન શિબિર યોજાય ! સ્માર્ટ પેથોલોજી લેબ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કે.એમ.મુન્શી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વેજલપુર બંબાખાના CNI ચર્ચની 125મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાઈ CNI ચર્ચે તેની 125મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડેનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સભ્યોએ રક્તદાન કર્યું By Connect Gujarat Desk 09 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: RTO કચેરી ખાતે માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિર યોજાય ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 29 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ રક્તદાન એ જ મહાદાન : ભરૂચના રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ તેમજ JCI દ્વારા રક્તદાન શિબિર યોજાય… રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 28 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાની આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રક્તદાન શિબિર યોજાય, કંપની કર્મચારીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન... આરતી કંપનીના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી માનવાતાની મહેક પ્રસરાવી હતી. આ રક્તદાન શિબિરમાં 359 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું આરતી કંપની ખાતે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે By Connect Gujarat Desk 25 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રક્તદાન-દેહદાનની જાગૃતિ માટે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અનોખો પતંગોત્સવ ઉજવાયો સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન , દેહદાન , ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહથી પરંપરાગત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 04 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિર યોજાય... ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 02 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલીમાં આવેલ લાયન્સ OPD સેન્ટરમાં રક્તદાન શિબિરનું કરાયુ આયોજન લાયન પરેશ પટેલના જન્મ દિન નિમિત્તે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ ઓ.પી.ડી.સેન્ટર ખાતે કેક કટિંગ સહીત રક્તદાન કેમ્પ યોજાયો જેમાં લાયન્સ કલબના સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું By Connect Gujarat Desk 26 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn