અમરેલી : ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ, પાઈલોટનું મોત..!
રહેણાંક વિસ્તારમાં એક દુર્ઘટના બની છે, જ્યાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન, જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું. જેમાં પાઈલોટ ટ્રેનિંગ માટે આ પ્લેન ઉપયોગમાં લેવાતું હતું