Connect Gujarat

You Searched For "CR Patil"

નર્મદા : ભાજપ કમલમ કાર્યાલયનું સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન, કોંગ્રેસના 5 હજાર લોકો ભાજપમાં જોડાયા

20 March 2024 11:59 AM GMT
નર્મદા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,

BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ 800 સમર્થકો સાથે કર્યો કેસરિયો, સી.આર.પાટીલે આવકાર્યા...

11 March 2024 9:36 AM GMT
BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ગાંધીનગર કમલમ ખાતે તેમના 800 સમર્થકો સાથે કેસરિયો કર્યો

ભરૂચ: જંબુસર ખાતે મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લી.દ્વારા મિલ્ક ડેની ઉજવણી,CR પાટીલ રહ્યા ઉપસ્થિત

10 March 2024 11:07 AM GMT
ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. દ્વારા મિલ્ક ડે ની ઊજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની...

ગાંધીનગર: અર્જુન મોઢવાડીયા, અંબરીશ ડેર જોડાયા ભાજપમાં, CR પાટીલના હસ્તે કર્યા કેસરીયા

5 March 2024 9:05 AM GMT
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.કોંગ્રેસના બે દિગગજ નેતા અર્જુન મોઢવાડીયા અને અંબરીશ ડેર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

નવસારી: અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેન સ્વાગત કરાયું,સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

17 Feb 2024 7:23 AM GMT
વલસાડથી અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનના મુસાફરોને મળવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારી રેલવે સ્ટેશને પહોંચ્યા હતા

નવસારી : સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મહારાષ્ટ્રીયન સમાજનો હલ્દી-કંકુનો ભવ્ય કાર્યક્રમ યોજાયો…

11 Feb 2024 11:47 AM GMT
દર વર્ષે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નવસારી જિલ્લાના ચીખલી ખાતે હલ્દી-કંકુના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે

લોકસભાની ચૂંટણી નજીક આવતા જોડતોડની રાજનીતિ તેજ બની, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 1500 કાર્યકરો ભાજપમાં ભળ્યા

24 Jan 2024 2:43 PM GMT
કોંગ્રેસનાં નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાના સાથે પાર્ટીનાં 400 સ્થાનિક કાર્યકરોને ભાજપમાં જોડાયા

નવસારી: ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો,CR પાટીલ રહ્યા ઉપસ્થિત

3 Dec 2023 10:31 AM GMT
નવસારી જિલ્લા ભારતીય જાણતા પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

દાહોદ : સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં AAP, BTP અને કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો...

23 Nov 2023 10:29 AM GMT
ભાજપના નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ગરબાડા ગામે યોજાયો હતો.

નવસારી: CR પાટીલે ભાજપના કાર્યકરોને કર્યા સન્માનિત,લોકસભા ચૂંટણીમાં જીતનો રેકોર્ડ બ્રેક કરવા કરી હાકલ

8 Nov 2023 11:52 AM GMT
લોકસભા ચુંટણીમાં કાર્યકર્તાઓના પુરૂષાર્થથી નવસારીના સાંસદ સી. આર. પાટીલે દેશમાં જંગી લીડ મેળવી હતી ત્યારે ફરી લોકસભા ચુંટણીના અપડઘમ વાગી રહ્યા છે

વડોદરા : બરોડા ડેરીના ચેરમેન પદેથી સતિષ પટેલનું રાજીનામું, કહ્યું : સી.આર.પાટીલના વિઝનને અનુરૂપ કામગીરી કરવાની ઈચ્છા

31 Oct 2023 11:13 AM GMT
બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપતા સતિષ પટેલએ જણાવ્યુ હતું કે, ફેબ્રુઆરી 2023માં મારા પર વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી