વડોદરા : ખાસવાડી ઢોરવાડાના 3 ઢોરમાં લમ્પિ વાયરસના લક્ષણોથી તંત્રમાં દોડધામ, ત્રણેય ઢોરની સારવાર શરૂ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના 3 ઢોરવાડા પૈકી ખાસવાડી ઢોરવાડામાં 5 દિવસ અગાઉ 3 ઢોરમાં લમ્પિ વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા કોર્પોરેશને ત્રણેય ઢોરની સારવાર શરૂ કરી છે.