Home > Congress
You Searched For "congress"
અમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આલાપ્યો હિંદુત્વનો રાગ,જુઓ કોંગ્રેસ પર શું કર્યા આક્ષેપ
19 May 2022 9:04 AM GMTપાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે.
હાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ સાથે કરશે મુલાકાત...
19 May 2022 7:31 AM GMTપાસ આંદોલનથી ઉભરેલા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આખરે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે,
વડોદરા : કોર્પોરેશન દ્વારા લાયન્સ કલબ તરફના માર્ગે બે દેરી તોડી પડાય, કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો
14 May 2022 8:06 AM GMTકોર્પોરેશને ધાર્મિક લાગણી દુભાવી, કોંગ્રેસ દ્વારા મંદિરના પુન: સ્થાપનની માંગ
ભાવનગર : ગેસના સિલિન્ડરની હરાજી કરી મોંઘવારી સામે કોંગ્રેસનો અનોખો વિરોધ...
13 May 2022 3:25 PM GMTભાજપ સરકારે મોંઘવારી ઘટાડવાનું આપ્યું હતું વચન મોંઘવારી તો ઘટી નહીં પણ હાલના સમયે બમણી થઈ ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો
અમદાવાદ: આપ દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન,પૂર્ણાહુતિ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ રહેશે ઉપસ્થિત
13 May 2022 10:34 AM GMTગુજરાતના રાજકારણમાં ગરમાવો ભાજપ કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ સક્રિય, તારીખ 15 મેથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ
વડોદરા: ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં દૂષિત પાણી મુદ્દે સ્થાનિકોમાં રોષ,થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ
13 May 2022 8:58 AM GMTવડોદરામાં ભર ઉનાળે પાણીનો કકળાટ ફતેપુરા વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોષ થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ
ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર,રાહુલ ગાંધી સહિત 400 નેતાઓ પહોંચ્યા
13 May 2022 7:41 AM GMTઉદયપુરમાં આજથી કોંગ્રેસની ત્રણ દિવસીય નવ સંકલ્પ ચિંતન શિબિર શરૂ થવા જઇ રહી છે. કોંગ્રેસની ચિંતન શિબીર 13 થી 15 મે સુધી ચાલશે.
સુરત : પુણા ખાડી સમસ્યા સામે શાસક અને વિરોધ પક્ષ "ભાઈ-ભાઈ", બેનર મારી કોંગ્રેસે નોંધાવ્યો અનોખો વિરોધ
11 May 2022 11:37 AM GMTસુરત શહેરના પુણા વિસ્તારમાં દુર્ગંધ મારતી ખાડીની સમસ્યા લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
વડોદરા : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનો ઉગ્ર દેખાવ, પોલીસે કોંગી કાર્યકરોની ટિંગાટોળી કરી
9 May 2022 7:58 AM GMTવડોદરાના માંડવી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.
અમદાવાદ : કુબેરનગર વોર્ડની ફેર મતગણતરી થતાં ભાજપનો વિજય, કોંગ્રેસમાં નારાજગી યથાવત.
7 May 2022 11:27 AM GMTમ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021માં યોજાયેલી ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં ફેર મતગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામાં...
ગાંધીનગર : હું કોંગ્રેસમાં હતો પણ PM મોદી મારા દિલમાં હતા,કેસરિયા કર્યા બાદ અશ્વિન કોટવાલનું નિવેદન
3 May 2022 10:19 AM GMTખેડબ્રહ્મા કોંગ્રેસનાં નેતા અશ્વિન કોટવાલે આજે કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની હાજરીમાં કેસરિયા કર્યા હતા.
ભરૂચ: છોટુ વસાવાએ તેમના વિસ્તારના પ્રશ્નો બાબતે સરકારમાં કોઈ રજૂઆત કરી જ ન હોવાનો ભાજપનો દાવો તો કોંગ્રેસના પ્રહાર
2 May 2022 12:04 PM GMTઆમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઠબંધનથી ગુજરાતમાં નવી રાજનીતિનો પ્રારંભ થયો છે.