Home > Crime Branch
You Searched For "Crime Branch"
અંકલેશ્વરમાં શ્રાવણીયો જુગાર રમતા શકુનિઓ ઝડપાયા,6 લાખથી વધુના મુદ્દામાલ સાથે 23 જુગારીઓની ધરપકડ
12 Aug 2022 7:44 AM GMTઅંકલેશ્વરના સુરવાડી ગામના ભાથીજી ફળિયા અને જનતા નગર પુષ્પા ટીકા સોસાયટીમાંથી ૨૩ જુગારીયાઓને ૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની...
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઝઘડીયાના પાણેથા ગામેથી રૂ.82 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
24 July 2022 11:30 AM GMTવિદેશી દારૂની કુલ ૭૪૩ નંગ બોટલ મળી હતી કુલ રૂપિયા ૮૨, ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે બુટલેગર અજય વસાવાને વોન્ટેડ જાહેર
ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના જૂના કાસિયા ગામના કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો
24 July 2022 6:27 AM GMTપોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ અને પાઉચની ૭૦ નંગ બોટલ મળી કુલ ૭ હજારનો મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો
અમદાવાદ:AMTS અને BRTS બસમાં ચોરી કરતી 2 મહિલાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ,વાંચો કેવી રીતે અપાતો હતો ચોરીના ગુનાને અંજામ
21 July 2022 8:40 AM GMTગોળલીમડા BRTS બસ સ્ટેન્ડ પાસેથી બંન્નેને પકડી તપાસ કરવામાં આવી હતી અને બંને મહિલાઓ પાસેથી સોનાની બુટી, ચેઇન અને વીંટી કબ્જે કરવામાં આવ્યું
ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે મુલદ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ
17 July 2022 12:16 PM GMTપોલીસે 28 હજાર 500નો વિદેશી દારૂ અને બે નંગ મોબાઈલ મળી 36 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વર:બાકરોલ ગામે કટિંગ થતો દારૂનો ₹11.23 લાખનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો,2 બુટલેગરો ફરાર
17 July 2022 9:59 AM GMTભરૂચ એલસીબીની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે શ્રીપલસિંહને અંકલેશ્વરના 2 બુટલેગરો દારૂનો જથ્થો કટિંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી.
ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે સુપર માર્કેટમાંથી ભંગારીયાની કરી ધરપકડ,રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
3 July 2022 7:10 AM GMTભરૂચ ક્રાઇમ બ્રાંચનો અંકલેશ્વરમાં ભંગારિયાની કરી ધરપકડ, રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
27 Jun 2022 11:58 AM GMTવિદેશી દારૂની મોંઘીદાટ 3696 નંગ બોટલ મળી 4.99 લાખથી વધુનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને બુટલેગર દશરથ ઉર્ફે દશુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ...
ગુજરાત રમખાણ' મામલો : ધરપકડ બાદ તિસ્તા સેતલવાડને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાયા…
26 Jun 2022 4:12 AM GMTગુજરાત રાજ્યમાં રમખાણો મુદ્દે સવાલો ઉઠાવી વિવાદમાં રહેલા એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની ગુજરાત ATSએ ગત શનિવારના રોજ મુંબઇ સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ...
અમદાવાદ: રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે હથીયારો સાથે 3 આરોપીની કરી ધરપકડ,જુઓ શું હતો પ્લાન
20 Jun 2022 10:04 AM GMTભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નૂપુર શર્મા "વિવાદ" : ભડકાઉ મેસેજ થકી અરાજકતા ફેલાવનાર ઇસમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ...
12 Jun 2022 11:43 AM GMTપયગંબર મહમદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને લઈને નૂપુર શર્માનો ગુજરાત સહિત દેશના અનેક પ્રાંતમાં આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે,
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલિસ ટીમના મેરા ગામમાં ધામા,જાણો શુ છે સમગ્ર મામલો..?
10 Jun 2022 4:32 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેરામાં દલિત દંપતિ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી.