સુરત સુરત: સાયબર ક્રાઇમનો ભોગ બનનારાઓને રૂ. 38 લાખ જેટલી રકમ પરત થઈ લોકોને સાયબર ક્રાઇમમાંથી ઊગારવા રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 06 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા:સાયબર ક્રાઇમ અટકાવવા માટે સિનિયર સિટીઝનની સુરક્ષાને લઇ પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. જેને લઇને પોલીસ દ્વારા ક્રાઇમને અટકાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. By Connect Gujarat 12 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ખાલીસ્તાન આતંકી ઓડિયો વાયરલ મામલે સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશથી 2 આરોપીની ધરપકડ કરી... પોલીસે સતના વિસ્તારમાં 250 ઘર ચેક કરીને આ એક ઘર પકડી પડ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે 2 આરોપીઓની બેન્ક વિગતોની તપાસ કરી રહી છે. By Connect Gujarat 14 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ગુજરાતમાંથી આઇફોન ચોરી કરી દેશ બહાર સસ્તા ભાવે વેચતો ભેજાબાજ અમદાવાદ સાયબર ક્રાઇમના હાથે ઝડપાયો… જો, તમે આઈ ફોન વાપરતા હોવ અને તે ગુમ થયો હોય અથવા તો ચોરી થઈ ગયો હોય. By Connect Gujarat 16 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : બોગસ એપ્લિકેશન મારફતે લોન આપી થતી હતી છેતરપિંડી, સાયબર ક્રાઇમે 400 એપ્લિકેશન બ્લોક કરી… અમદાવાદ લોન આપવાના નામે થતી છેતરપિંડીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમે 400થી વધુ એપ્લિકેશન અને પોર્ટલ બંધ કરાવ્યા છે. By Connect Gujarat 19 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ હેલો... હું IPS સફીન હસન બોલું છું, મારી સાથે દોસ્તી કરવી છે, વાંચો પછી શું થયું..! યુવકના સતત ફોન આવતા યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી By Connect Gujarat 20 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ગુજરાત ATSએદિલ્હીથી રૂ.20 કરોડનાહેરોઇન સાથે યુવાનની કરી ધરપકડ, મેડિકલ વિઝા પર અફઘાનિસ્તાનથી આવ્યો હોવાનો ખુલાસો ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આપવામાં આવી હતી By Connect Gujarat 04 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કે.જે.પોલીટેક્નિક કોલેજમાં સાઇબર ક્રાઈમ અંગે સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન JCI અને કે.જે.પોલીટેક્નિક કોલેજના વુમન ડેવલોપમેન્ટ સેલ દ્વારા સાઇબર ક્રાઈમ વિષય પર ચિંતન મનન કરવા હેતુસર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : યુવતીને બિભત્સ મેસેજ મોકલનાર યુવકની સાયબર ક્રાઇમે ધરપકડ કરી... યુવક ફોન-મેસેજ કરતો પણ યુવતી જવાબ આપતી નહોતી યુવકે અજાણ્યા નંબરથી યુવતીને કર્યો હતો બીભત્સ મેસેજ પરીક્ષા દરમ્યાન થઈ હતી મિત્રતા By Connect Gujarat 15 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn