વડોદરા વડોદરા : સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં 6 યુનિટમાંથી 4 બંધ, એક બેરેકમાં 2 મૃતદેહ હોવાનો વિડિયો સામે આવ્યો..! વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં દેશના વડાપ્રધાન દ્વારા બે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 11 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લીંબડીમાં માતા-પુત્રનો મૃતદેહ મળી આવતા ચકચાર, પતિએ હત્યા કરી હોવાની પોલીસને શંકા..! સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાંથી માતા-પુત્રનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. By Connect Gujarat 30 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : લાલવદર ગામે કૂવામાંથી એક સાથે 3 પરપ્રાંતિય શ્રમિકોના મૃતદેહ મળી આવતા ચકચાર... અમરેલી જિલ્લાના લાલવદર ખાતે કૂવામાંથી એક સાથે 3 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. By Connect Gujarat 12 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પાદરાના ગણપતપુરા ગામ નજીક નર્મદા કેનાલમાંથી દંપતીનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે શરૂ કરી તપાસ પાદરાના ગણપતપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં દંપતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 15 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : સાપાવાડા ગામે કૂવામાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ... સાબરકાંઠા જીલ્લામાં ઈડર તાલુકાના સાપાવાડા ગામની સીમના કૂવામાંથી અજાણ્યા યુવક-યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. By Connect Gujarat 22 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલી છકડો રિક્ષામાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા, પોલીસ તપાસ શરૂ... જુનાગઢની સિવિલ હોસ્પિટલના સામેના પાર્કિંગ એરિયામાં એક છકડો રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં યુગલના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: હોસ્પિટલના કબાટ અને પલંગ નીચેથી માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા, કમ્પાઉન્ડર પર શંકાની સોય અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક હોસ્પિટલમાંથી એક બાદ એક બે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. By Connect Gujarat 22 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ: કોરોનાના કારણે મોતનું તાંડવ, એક દિવસમાં રેકોર્ડ બ્રેક 45 મૃતકોમાં અંતિમ સંસ્કાર By Connect Gujarat 24 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn