ગુજરાત સુરેન્દ્રનગર:થાનમાં પરિણીતા સાથે કરેલ મૈત્રીકરારમાં પિતા પુત્રની હત્યા થાનમાં પ્રેમસંબંધ મામલે પિતા-પુત્રની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. મૃતક યુવકે પરિણીતા સાથે કરેલા મૈત્રીકરાર બાદ નારાજ થયેલા યુવતીના પરિવારજનોએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. By Connect Gujarat Desk 07 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : રવની ગામે પિતા-પુત્રની બેવડી હત્યામાં સંડોવાયેલા 7 શખ્સોની ધરપકડ, રૂ. 15.90 લાખનો મુદામાલ જપ્ત જુનાગઢ જિલ્લાના રવની ગામે પિતા-પુત્રની બેવડી હત્યા નિપજાવનાર 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 16 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: વંથલીના રવની ગામે પિતા-પુત્રની ગોળી મારી કરાય હત્યા, બદલો લેવા ડબલ મર્ડરના ગુનાને અપાયો અંજામ ! રવની ગામે ગત મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. રવની ગામે સીમમાં પિતા-પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 11 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીની ઘાતકી હત્યા કરી હત્યારો પહોંચ્યો પોલીસ સ્ટેશન,જુઓ શું છે આખો મામલો દરવાજો ખુલતા જ તેણે અનિતા અને તેના પ્રેમી બન્નેની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી દીધી By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત “ડબલ મર્ડર” : અમરેલીના પાટી ગામે 95 વર્ષીય માતા અને 60 વર્ષીય પુત્રની ઘાતકી હત્યા, પોલીસ તપાસ શરૂ... મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાટી ગામમાંથી ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે. By Connect Gujarat 27 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : મહિલા હેડ કોન્સ્ટેબલના માતા-પિતાની ઘાતકી હત્યા, લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન વંથલીના સેંદરડા વાડીમાં પતિ-પત્નીની ઘાતકી હત્યા લૂંટના ઇરાદે હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન By Connect Gujarat 18 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત : 2 વેપારી મિત્રોની નિમર્મ હત્યા, CCTVના આધારે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી... પાંડેસરામાં 2 વેપારીઓ પર હુમલાખોરોનો જીવલેણ હુમલો એક વેપારીનું ઘટના સ્થળે અને બીજાનું હોસ્પિટલમાં મોત By Connect Gujarat 19 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, 500 રૂ.ની લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનો આરોપીઓએ કર્યો ખુલાસો.. અમદાવાદ માત્ર 500 રૂપિયાની લૂંટના ઇરાદે બન્ને સિનિયર સિટીઝનની હત્યા કરી હોવાનો ખુલાસો By Connect Gujarat 10 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહીસાગર : ભાજપના અગ્રણી અને તેમના પત્નીની હત્યા મિત્રએ જ કરી, નાણાની લેતીદેતીમાં ઢાળ્યું ઢીમ લુણાવાડાના ગોલાના પાલ્લા ગામે થઇ હતી હત્યા, ત્રિભોવન પંચાલ અને જશોદા પંચાલની હત્યા. By Connect Gujarat 10 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn