ગુજરાતગુજરાતનું એક એવું ગામ કે જ્યાં દશેરાએ નહીં પરંતુ અગિયારસના દિવસે રાવણ'વધ'ની અનોખી પરંપરા By Connect Gujarat 25 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : રામ-રાવણ વચ્ચે યુદ્ધના દ્રશ્યો ઊભા કરી દશેરાની અનોખી રીતે ઉજવણી કરતું બાબરાનું મહાકાળી મંડળ યુદ્ધમાં રામ-રાવણ અને હનુમાનજી સહીત 20થી વધું લોકોનું મંડળ પાત્રો ભજવે છે. શહેરમાં દશેરાના દીવસે રામ-રાવણના યુદ્ધ બાદ બજારો ખોલવામાં આવે છે By Connect Gujarat 24 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:દશેરાના પર્વ પર ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ, સ્ટોલ પર લોકોની લાંબી કતાર જોવા મળી દશેરા પર્વે ભરૂચ શહેર તથા જિલ્લાના બજારોમાં વહેલી સવારથી જ ફાફડા અને જલેબી ખરીદવા લોકો ઉમટી પડ્યા હતા By Connect Gujarat 24 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : દશેરા પર્વ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરાયું... સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. By Connect Gujarat 24 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ મુરઝાયેલા ફૂલના ધંધા માં દશેરાએ જોવા મળી તેજી,લોકોએ અઢળક ફૂલો ખરીદ્યા ભરૃચની પૂર્વ પટ્ટી પર ખૂબ મોટા પ્રમાણમાં ગલગોટા,ગુલાબ સહિત વિવિધ ફૂલોની ખેતી થાય છે. By Connect Gujarat 24 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024જૂનાગઢ:પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દશેરા નિમિતે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું શસ્ત્ર પૂજન નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે By Connect Gujarat 24 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅંકલેશ્વર:દશેરાના દિવસે વાજતે ગાજતે માતાજીના જવારાનું વિસર્જન કરાયુ માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા By Connect Gujarat 24 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનમાંગલિક કામ માટે શુભ માનવામાં આવે છે દશેરાનો દિવસ, ભૂલથી પણ આ દિવસે ના કરતાં આ કામ….. હિન્દુ ધર્મમાં દશેરાના તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દશમી તિથી 23 ઓક્ટોબર સોમવારના રોજ સાંજે 5:44 વાગ્યે શરૂ થશે By Connect Gujarat 23 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ડાયમંડ બુર્સના ઉદઘાટનનું કાઉન્ટડાઉન શરૂ, દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં 983 ઓફિસમાં કુંભ સ્થાપના થશે.... દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો દ્વારા તેમના પરિવારની હાજરીમાં વિધિવતથી કુંભ ઘડાનું સ્થાપના કરશે. By Connect Gujarat 22 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn