કેનેડા PMની રેસમાં ભારતીય મૂળની રૂબી ડલ્લા, સત્તા મળતાં જ અપનાવશે ટ્રમ્પની ફોર્મ્યુલા
"વડાપ્રધાન તરીકે, હું ગેરકાયદેસર વસાહતીઓને હાંકી કાઢીશ અને માનવ તસ્કરો પર કાર્યવાહી કરીશ. આ તમને મારું વચન છે," ધલ્લાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું. ધલ્લા પોતે સ્થળાંતરિત પરિવારમાંથી આવે છે