Connect Gujarat

You Searched For "exam"

જેઓ UGC નેટ પરીક્ષામાં સફળ નથી થયા તેઓએ નિરાશ ન થવું જોઈએ, આ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કારકિર્દી બનાવો.

15 March 2024 9:44 AM GMT
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા વર્ષમાં બે વાર યુજીસી નેટ પરીક્ષા લેવામાં આવે છે.

આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુલ 16 લાખ 76 હજાર 739 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

11 March 2024 4:17 AM GMT
રાજ્યમાં 11 માર્ચથી ગુજરાત એજ્યુકેશન બોર્ડ અને હાયર સેકન્ડરી બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષાઓને શાંતિપૂર્ણ રીતે...

ભરૂચ: જિલ્લામાં ધો. ૧૦ના ૨૩૩૮૪, ધો. ૧૨ સા.પ્ર.ના ૯૫૫૨ અને ધો. ૧૨ વિ.પ્ર.ના ૩૮૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

29 Feb 2024 2:41 PM GMT
ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમ્યાન ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે જિલ્લામાં ધો. ૧૦ નાં ૮૨ બિલ્ડીંગમાં ૨૩૩૮૪...

ભરૂચ: જિલ્લામાં ધો. ૧૦ના ૨૩૩૮૪, ધો. ૧૨ સા.પ્ર.ના ૯૫૫૨ અને ધો. ૧૨ વિ.પ્ર.ના ૩૮૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

29 Feb 2024 12:50 PM GMT
ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમ્યાન ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા યોજાનાર છે.

સાબરકાંઠા : વિધાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા અનોખો પ્રયાસ, પરીક્ષાને લઈને મોકડ્રિલ યોજાય...

11 Feb 2024 11:20 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની શાળામાં બોર્ડની પરીક્ષા અંગે મોકડ્રિલ કાર્યક્રમ યોજાયો હતો

પરીક્ષાઓની ચિંતા બાળકોના માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે, આ રીતે તેમના તણાવને દૂર કરો

6 Feb 2024 10:10 AM GMT
તણાવ તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.

'મમ્મી અને પાપા, હું આ કરી શક્તિ નથી, આ જ છેલ્લો વિકલ્પ છે...', JEEની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા..!

29 Jan 2024 10:45 AM GMT
રાજસ્થાનના કોટામાં IIT JEE ની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. આગામી 31મી જાન્યુઆરીએ વિદ્યાર્થીનીની પરીક્ષા હતી.

કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાની તારીખનું મોટું અપડેટ, વાંચો ક્યારે છે પરીક્ષા અને ક્યારે આવશે એડમિટ કાર્ડ.!

20 Jan 2024 4:16 AM GMT
જે ઉમેદવારોએ યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા ફોર્મ ભર્યું છે તેમના માટે આ મહત્વપૂર્ણ માહિતી છે.

ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં આગળ પીજી કરવાનું સપનું પૂર્ણ કરવા માંગો છો,બસ આ રીતે પરિક્ષાની કરો તૈયારી

24 Dec 2023 7:53 AM GMT
IIT સહિત દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં માસ્ટર કોર્સ અને પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવાનું સપનું જોતા ઉમેદવારો હાલમાં ખૂબ જ મહેનત સાથે ગેટ...

ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ..! વિદ્યુત સહાયકની લેવાયેલ પરીક્ષા રદ, હવે ફરીથી લેવાશે

19 Dec 2023 4:24 PM GMT
ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ..! વિદ્યુત સહાયકની લેવાયેલ પરીક્ષા રદ, હવે ફરીથી લેવાશેગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા વિદ્યુત સહાયકની...

શું તમે JEE Mains પરીક્ષામાં સફળ થવા માંગો છો,તો આ ભૂલો ન કરો, અને અપનાવો આ સરળ ટિપ્સ

19 Dec 2023 7:33 AM GMT
દેશભરની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે JEE Mains પરીક્ષા એક મોટો પડકાર છે.

તમે ITEP કોર્સ દ્વારા પ્રાથમિક શિક્ષક બની શકો છો, જાણો સંપૂર્ણ વિગત...

18 Dec 2023 7:06 AM GMT
દિલ્હી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે B.Ed કરનારા ઉમેદવારોને પ્રાથમિક શિક્ષક બનવા પર રોક લગાવી દેવામાં આવી છે.